________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૨૦૫
પણું છે પણ ત જાગતી છે, સમ્યગદષ્ટિ દેવતા સાધુપણામાંથી દેવલેકમાં ગયા તે પશ્ચાત્તાપ કરે છે. શ્રાવક દેવલેકમાં ગમે તે પશ્ચાત્તાપ કરે છે કે કે જે હતે. મેહમાં મુંઝાયે ને સર્વવિરતિ ગ્રહણ કરી શકશે નહિં. એ શ્રાવકને દેવતા વિચારે છે. જે પશ્ચાત્તાપ થાય તે કેવી લાગણી હોવી જોઈએ. આસક્તિમાં વિરાગ્ય ન થયાને પશ્ચાત્તાપ, રાંડચા પછી ડહાપણ કામ નહિં આવે પણ ધણ પર રાગ હતો એટલું જ જણાવાશે. તેમ અહીં ઘેર જઈએ પૌષધ ન કર્યો હોય તે અંગે ધર્મકાર્ય ન થયું તે અંગે અહીં પશ્ચાત્તાપ કેટલું છે ? દેવતા અવિરતિ છે તેને ન થયાને આટલે પશ્ચાત્તાપ છે. આપણે તે જગો પર કંઈ નથી. અહીં ન કરવામાં મારે ઘેર બેટ છે તે પશ્ચાત્તાપ નથી તે ત્યાં જઈને કઈ ધારણ કરવાના ? અહીં મનુષ્યની સ્થિતિ પાયખાના જેવી છે. ત્યાં દેવતાઈ રિથતિ વખતે દિવ્ય ચક્ષવાળા કયાંથી બનવાના ફલાણા દેવતા થયા હશે, આવ્યા નહીં. કઈ પુન્યના ભોગે દેવલોક મળી જાય પણ દિવ્ય ચક્ષુ કયાંથી લાવવી? બજારમાં બાર એક વાગ્યા હોય ઘરાક ન હૈય તે વખતે સામાયિક કર્યું હતું તે કેવી નિર્જરા થતું. અહીં જે વિચાર નથી આવતો. અહીં માથું ફાડી શીરો ખાવાનો છે. માલ મેળવે તે પણ માથું ફેડીને, રક્ષણ કરો તે પણ માથું ફાડીને, તે જ વખતે મફતીય માલ મળે, એક અંતર્મુહૂર્તમાં બત્રીસ લાખ વિમાને મળે. જેને સ્થાને બેઠા જ્યાં રક્ષા કરવી હોય ત્યાં થાય. વીરના શરણમાં ઉપદ્રવની શાંતિ
ચમરે સુધર્મ સભામાં લડવા માટે ગયે. ઈન્ડે બેઠા બેઠા વજ છેડ્યું. તે રક્ષણ કરવા ઉઠવું પણ પડતું નથી. મળેલા માલની રક્ષા. એનું પુન્ય એવું જબરજસ્ત કે હથિયારે દેડી રક્ષણ કરે. દોઢ રાજ સુધી વજ પાછળ આવ્યું. અસંખ્યાત કેડીકેડ જન સુધી હથિયાર એકલું ચાલ્યું જાય. સીધું નહિં આડા અવળું ચકર ફરતું થાય. શત્રુ ફરે તેમ ફરે. ચમરેન્દ્ર મહાવીર મહારાજ પાસે ગયે. તે તેની પાછળ જ આવ્યું. આ ઉપરથી વિચાર કરજો કે ઉજાગર કરી તમારે રક્ષણ કરવું છે. હજારે પ્રપંચ કરી માલનું રક્ષણ કરવું છે. ત્યાં એક તિરસ્કાર કરનારને પણ હથિયાર શિક્ષા કરી શકે છે. ઇન્દ્ર મહાવીરના શરણે આવ્યો તેથી આવ્યું છે. ચમકે કરવામાં કાંઈ બાકી રાખી? ત્રણ લાખ છત્રીસ હજાર દેવતાને એકી સાથે હાંકી કાઢયા. આત્મરક્ષક દેવતાને હરાવ્યા. ત્રાસ પમાડી દીધા.