________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨ અરુન્ધતિ ન્યાયે નિરુપાકપણધિાનું લક્ષ રાખવાનું
અરુઘતિ ન્યાય ૯. ઉત્તર ધ્રુવના તારાને બતાવે છે ત્યારે અરુન્ધતિને તારો બતાવે, પછી કહે કે તેનાથી દેઢ હાથ છેટે છે. અગાસીમાં લઈ જઈ આંગળીના છેડે બતાવે પછી તેની સામું જોવે. તે વચમાં આંગળી શું કામ બતાવીએ છીએ? આંગળીના છેડા ઉપરથી પછી હાથી ઉપર દ્રષ્ટિ જાય, તત્વ કયાં હતું? હાથીઓ દેખાડવામાં પણ એકદમ હાથી ઉપર દ્રષ્ટિ ન જાય, પણ આંગળીના છેડા ઉપર દ્રષ્ટિ નંખાવી પછી હાથીને બતાવ્યા. તેમ આ જીવ ઉપાધિને અજગર એને એકદમ નિરુપાધિકપણું બતાવવું તે પહાડ પર ચઢેલાને હાથી જે મુશ્કેલ છે, તેમ તેવાને આવી ગતિ હોય તે સારું ને ? આવી ગતિ હેય તે તે ખરાબ ને? માટે તેવાને સદ્ગતિનું સારાપણું ને દુર્ગતિનું ખરાબપણું એમ બતાવાય તે સારું લાગે. તેને આત્માના ગુણે આમ નિર્મળ કરવા એ કહેવું તે ભેંસ આગળ ભાગવત જેવું થાય. તેથી તેવાને સમજણ પાડવા આ પ્રમાણે ધર્મનું લક્ષણ જણાવ્યું છે. કારણ કે આ ઉપાધિને અજગર અનાદિકાળથી થએલે છે તેને એકદમ પાધિક ને નિરુપાધિકાનું સમજાવવું મુશ્કેલ પડે. ભેંસ આગળ ભાગવત વાંચે તેથી ભેંસ કશું ન સમજે. જેમ તે આખું ભાગવત વાંચીએ તે કર્તાને પણ ઉત્તર ન મળે. તેમ આ જીવ અનાદિકાળથી આહારાદિકને અજગર બનેલે હેવાથી તેને નિરુ પાધિક તથા સંપાધિક દશાને ખ્યાલ આવે નહિં, તેમ અહીં દુર્ગતિને નિવારણ કરે ને સદ્ગતિને સમર્પણ કરે તે ધર્મ. આ લક્ષણ આંગળીના ટેરવે લાવવા તરીકે બતાવ્યું છે આથી અવળે ફસાવીએ છીએ તેમ નથી. એ દ્વારા જ હાથી દેખવાને છે. જેઓ પિગલિક સુખમાં લીન રહ્યા છે પૌગલિક દુઃખથી ડરી રહ્યા છે તેમને પહેલ વહેલું દુર્ગતિ સદ્ગતિ દ્વારાએ ધર્મ કહેવો પડે પણ આંગળીનું ટેરવું જ દેખ્યા કરે છે હાથી જેવા પામે. ટેરવે જ દ્રષ્ટિ રાખી મૂકે તે હાથીને જેવા પામે નહિં, તેમ અરુન્ધતિ તારા ઉપરથી દ્રષ્ટિ ખસેડે નહિ તે ઉત્તર ધ્રુવના તારાને દેખી શકે નહિં. તેમ સદ્ગતિ પ્રાપ્ત કરનાર એવી મતિ પકડી રાખી આગળ ચાલે નહિં તે ધર્મનું ખરું લક્ષણ પ્રાપ્ત કરી શકે નહિં. નિરુપાધિકપણાની દષ્ટિમાં જાય નહિં તે એકલે અરબ્ધતિને તારે જ જોયા કરે છે. ટેરો જ જોયા કરે છે. તેમ સદગતિ દુર્ગતિ જ જોયા કરે તે સ્વરૂપને પામે નહિં. દુર્ગતિનું નિવારણ ને સદ્ગતિની