________________
૧૯૮
પ્રવચન ૧૫૫ મું
દુકાન માંડે. હથિયાર લાવે તેની શી દશા ? તેમ દેવ ગુરુ સામિક એ બધી દુકાન ભઠ્ઠી હથિયાર જેવા છે, પણ આત્માની સ્થિતિ એજ સેાનું છે. સેાનું દુકાનની ભઠ્ઠીની કિંમત ઘટાડીને દે, પણ સેાના વગર ભઠ્ઠી એજારને પકડે તેનું શું થાય ? ખુદ ગુરુની દેવની સેવા ધર્માંની ક્રિયા તે સેનીની દુકાન, ભટ્ટી, એજાય છે. આ વસ્તુઓ નકામી છે તેમ નથી કહેતા. આ વગર સેાનું ચેાકખુ થવાનું નથી. આની જરૂર તા છે જ તે પછી એનું સેનું ચાકખું થવાનું કયારે ? અ ંદર કુલડીમાં એનું નાંખવું ભૂલી જાય તે તેની વલે શી ? તેમ આપણે આ ઉપાશ્રય મંદિરે આધા મુહપત્તિ વગેરે બધી ચીજો સેનીના એજાર છે, ભઠ્ઠી તરીકે છે. તેની અંદર સેાનું કયું છે? આત્માની મેલી પરિણિતને સુધારવી તે સેનું છે. તે શેાધવું નહિં તે શું કર્યુ? કેઈ વરસા સુધી ધરમ કરીએ અને ધર્માંની પરિણતિ આત્મામાં ન આવે, અઢાર પાસ્થાનકના ડર આત્મામાં ન આવે તે શું કર્યુ? કર્યું. એ નકામું કહેતા નથી. લુહારને ઘેર ધમણુમાં એસે તે કરતાં સેાનીને ઘેર બેઠેલા કેાઇ વખત સેાનું પામશે. અહીં કહેવાનુ એ છે કે-અહીં જૈનશાસન પામી પરિણતિ સુધારે નહિ આપણે ભઠ્ઠીમાં શું કરી રહ્યા છીએ તે વિચાર્યું...? સેાની સેતુ નીકળે પછી સેાનું આટલું ચાકભુ કરવું ખાકી છે તે વિચારે છે. આપણે સેતુ' નાખીએ પશુ સાથે પીત્તળ ત્રાંબુ જસત એટલું બધું નાખીએ કે સેાનું ક્યાંયે દબાઈ જાય. આપણે ક્રોધના કટકા માનના મર્હુત લેાભમાં લેવાઈ જઈએ તે એ ભઠ્ઠીમાં ચઢયા કે નથી ચઢયા ? જો ચઢયા તે શુદ્ધિ થઈ કે અશુદ્ધિ ? આ ભઠ્ઠીમાં કઈ સ્થિતિનું સેન્રુ નાખુ છું ? કેટલે મેલ કપાયે છે ? સામાયિકાદિક મેલ કાપવા માટે છે તેા મેલ કાચે કે નહિ તે તપાસે. મેલ કપાય તે જ ધર્મોની સ્થિતિ. તમે તે દુર્ગતિ નિવારણ કરનાર ને સદ્ગતિ આપનાર ધર્મ કહ્યો તે ને હવે આત્માની નિર્મળતાને ધમ કહેા છે।. દુતિમાં પડતા એવા જીવને મચાવે તે ધમ. શુભસ્થાને ધારણ કરે તે ધમ, તે માટે કહ્યું છે કે-જે જે અ ંશે ૨ નિરુપાધિકપણું તે તે જાણેા રે ધર્મ' જેમ જેમ ઉપાધિના ઘટાડો તેમ તેમ ધર્મ, એ પણ કહીએ છીએ તેા ખરુ. લક્ષણ ધર્મનું કયું ? ધમ કર્યું ? મહાનુભાવ ! વાસ્તવિક ધર્મ તા એ છે કે જે જે શે નિરૂપાધિકપણું થાય તે પેલા ધ. તે શું દુ`તિ નિવારણુ કરનાર ને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર ધમ નહિં