________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે . ૧લ્પ સત્યતાની પરીક્ષા કરવાને હક તમારે રાખવું પડે. દેવને ગુરુને ધર્મને ને શાસ્ત્રને માનવા કે નહિં એ તમારી પસંદગી ઉપર છે તે જરૂર પરીક્ષા કરશે. એ ઉપર તમે કહે છે કે માન્યા તે દેવ નહીંતર પત્થર. માન્યતા કરવા માટે તમે સવતંત્ર છે. માન્યતા કરવી કે ન કરવી તે તમારી મરજીની વાત છે. તે પછી માન્યતા કરવાના કારણુરૂપ પરીક્ષાની કસોટી તમારી પાસે રહેવી જોઈએ. અહીં દેવ ગુરુ ધર્મ ને શાસ્ત્રને માનવામાં પરીક્ષા કરવાનો હક છે પણ દેવની પરીક્ષા ગુરૂની પરીક્ષા શાસ્ત્રની પરીક્ષા ધર્મ દ્વારાએ. દેવ કેશુ? ધર્મના શિખરે ચઢેલા, ગુરુની પરીક્ષામાં ધર્મના માર્ગે ચઢેલા, શાસ્ત્રની પરીક્ષામાં ધર્મ જ નિરૂપણ કરે. શાની ગુરુની અને દેવની ત્રણેની પરીક્ષા કરવાને હક મળે પણ તેમાં કસોટી કઈ? ધર્મ, ધર્મ એજ કટી. તે દ્વારા જ માન્યતા. દેવ ગુરુ અને શાસ્ત્રની પરીક્ષા કરી સત્ય માની જૂઠ છેડી શકે.
હવે ધર્મ ચીજ કેવી રીતે પારખવી? વાત ખરી કહી પણ તમને પૂછે કે સેનું કટીથી પારખવું પણ કસેટ ક રસ્તે પારખવી? કે કાળા દેખીએ તે બધા કટીના પથરા કહી દેવા ? કટી પારખવા માટે પણ સાધન જરૂર જોઈએ. એમ દેવાદિકને પારખવા માટે ધર્મ કસેટી પણ ધર્મ પારખવા માટે શું? ધર્મ માટે આજ્ઞા કસોટી છે
અહીં એક વાત સમજે. કેઈ કહેશે કે કેઈપણ ધર્મ માટે એમ કહ્યું છે કે આજ્ઞાની આરાધના દ્વારા જે થાય તે ધર્મ, વિરાધના દ્વારા જે થાય તે અધર્મ. ધર્મ માટે આજ્ઞા કસેટી છે. અહીં અડચણ છે. અહીં પરસ્પર પ્રશંસા કરે છે “અહો રૂપે અહો અવનિ આજ્ઞાની પરીક્ષા ધર્મથી ધર્મની પરીક્ષા આજ્ઞા દ્વારાએ, શાસ્ત્રની પરીક્ષા કષ છે તાપથી, પાછી ધર્મની પરીક્ષા પણ શાસ્ત્ર દ્વારાએ. માટે અન્યાશ્રય ન આવે. એક છોકરાને ડેલીયા ગાડી આપી, મેટો થયો એટલે ગાડી ઉપાડી ચાલવા માંડે, તે ગાડી શા માટે આપી હતી? જે વખતે શક્તિ ન હતી તે વખતે ચલાવનાર ગાડી. શક્તિ આવી ત્યારે ઉપાડનાર છે, તેમ આ કયા અધિકારમાં કહ્યું છે તે ધ્યાનમાં લે. આજ્ઞાની આરાધના એજ ધર્મ. બાધા થાય તે અધર્મ. આ બુધની જગપર. બાળ, મધ્યમ બુદ્ધિ અને બુધ. ધર્મ દ્વારાએ આગમની પરીક્ષા કરી. જ્યાં પુન્ય-પાપનો બારીક સવાલ નીકળે ત્યાં આજ્ઞારાધના ધર્મા, વિરાધના તે અધર્મ. અહીં