________________
૧૯૪
પ્રવચન ૧૫૪ મું
દૃષ્ટાંત તે બન્ને બાજુ હાય અને શંકા ન જાય અને સત્યને નિણૅય ન થાય તે આ હથિયારના ઉપયાગ કરવાના છે. આથી આજ્ઞાગ્રાહ્ય કયા પદાર્થોં માનીએ છીએ ? ઉભયંત્ર હતુયુક્તિ હેાય તેવા પદાર્થને આજ્ઞાગ્રાહ્ય માનીએ છીએ. આથી જે આજ્ઞાગ્રાહ્ય માનીએ છીએ તે અને બીજાએ પુરાણામાં માનવે ધઃ ચિકિત્સા એ બધાને આજ્ઞાસિદ્ધ માનવા એમ કહે છે તેમાં હેતુ યુક્તિ ન લગાડવા ને ખીજા પ્રમાણુ પશુ લગાડવા નહિ, અને આજ્ઞાસિદ્ધ માનવા, તે જૈનશાસનમાં નથી.
જ્યાં હેતુ ઉદાઠુરણુ ન હોય ત્યાં શ્રદ્ધા. હેતુ ઉદાહરણ હેાય ત્યાં તે દ્વારાએ શ્રદ્ધા. આથી જૈનશાસનમાં દેવને ગુરુને ધર્મને તેમનાં વચનને પરીક્ષાની કસેાટીએ ચડાવવામાં આવ્યું હોય તા શાસન જગતમાં એકજ જે દેવ પેતાના ગુરુ ધર્મ શાસ્ત્ર માટે કસેટી ખુલ્લી મૂકતા હાય તા તે એકજ છે.
પરીશ્થ મિક્ષને ! બ્રાહ્ય મચતં નતુ પૌવાત્ । મારા મેટાપણાને લીધે મારાં વચન ન પકડા, પશુ તેની કસેટી કરીને માના, આ વાત જૈનશાસનમાંજ છે, તે ધમ એ પણ પરીક્ષાએ માનવાના, દેવ ગુરુ એ પણ્ પરીક્ષા કરી ગ્રહણુ કરવાલાયક. વગર પરીક્ષાએ એકે ગ્રહણ કરવાના નથી. તમા સકલાત્ જાણતા હશે તેમાં દેવને માટે કાવ્ય રચતાં હેમચંદ્રાચાય સૂરીશ્વરજીએ કહ્યું છે કે,
ફેઇજારો વિદ્યુઘંટનિમૈપંચાનને એટલે અઢાર દોષ રૂપી હાથીની ઘટાને ભેટ્ઠી નાખવાને માટે કેસરી સિંહુ સમાન તે દેવ કહેવાય. જૈનશાસનમાં દેવને વગર લક્ષણે માનવા નથી, ગુરુને માટે પણ લક્ષણ બતાવતાં ચોગશાસ્ત્રમાં કહે છે કે
महाघरा धीरा, भैक्ष्यमात्रोपजीविन: ।
सामायिकस्था धर्मोपदेशका गुरवा मताः ॥ १ ॥
એટલે મહાવ્રતને ધારણ કરનાર ભિક્ષામાત્રથી આજીવિકા ચલાવનાર સામાયિકમાં રહેલા ધર્મના ઉપદેશ કરનાર ચાય તે જ ગુરુ જાણવા. આમ કહી ગુરુને પરીક્ષાની કસેાટી પર ચઢાવ્યા. એ ગાકુળનું બાળક અહીં માની લેવાનું નથી. એટલું જ નRsિ' પણ ધર્મ પરીક્ષાની કસેાટી પર લઈ જઈ માનવાના છે. દ્રુતિથી ખચાવનાર સદ્ગતિ આપનાર તે ધર્મ.
શાસ્ત્ર પણુ કષ છેક તાપથી વિગેરેથી પરીક્ષા કરી માનવાનાં છે. કારણ ? પહેલાં કહ્યું છે કે માનવામાં પસ’ઢગી રાખવામાં આવે તે તેમાં