________________
આગમ દ્વારા પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૯૩ નિર્દેશ કર્યો. સામાન્ય રીતે બેમાંથી તે બે પક્ષ જાણ્યા છે તે બેમાંથી કેઈક તે તને નિર્દેશના રૂપમાં ન રાખતાં ઉદ્દેશના રૂપમાં રાખ પડ. સત્ય અને નિશંક એમ બે કેમ કહ્યા?
આમ જ્ઞાનને અંગે પરસ્પર સમર્થ આચાર્યોને વિવાદ હોય, આપણે વિવાદ ન ચાલતું હોય ત્યાં તવ કહેવું પડે છે. પિતે સમજી નથી શકતો તે માટે તત્ર શબ્દથી નિર્દેશ કરે છે. આ બેમાં તે સાચું. દેવર્ધિગણી ક્ષમાશ્રમણે લખેલા સૂત્રેના આધારે મતલવાદી સિદ્ધસેનસૂરિ કે જિનભદ્રગણિ, કેણ સાચા છે તે નક્કી કરી ન શકાય. અનિર્ણયના બે પક્ષ પિતે જાણેલા છે, તેથી માઘમ કહે છે કે તે જે કંઈ છે. આગળ ચાલીએ સચૅ કહી નિઃશંક સુધી કેમ જવું પડયું? બેમાંથી એકને સાચા જણાવવાની જગે પર બને સત્યની દિશા તરફ હોય તે તે સાચું કહેવું પડે. બેમાંથી એક જગે પર પણ બાધ ન દઈ શકીએ. બન્નેના પુરાવા હેતુ યુક્તિવાળા હેય. તેમ બે પક્ષમાં સત્ય માનવાની જડ હાય, કારણે હય, જૂઠ માની શકાય તેવું ન હોય. યુકિતમાં બાધ ન હોય, તે વખતે વિરોધ કહી શકીએ પણ સત્ય કેને કહેવું ? તે જ સાચું. એકે જુઠો લાગતું નથી. શાસ્ત્રનાં વચનો બંનેને મળતા હોય ત્યાં જિનેશ્વરને ભળાવવું. વ્યાઘાત ટાળવાનું એક વજ રાખ્યું. એકને જૂઠાણુને પુરા ન હોય ત્યાં બીજો ઉપાય નથી. એમ સાચું માન્યું પછી નિઃશંક કહેવાની શી જરૂર ? આ બે એવા પક્ષો છે કે જેની શંકા દૂર કરી શકીએ તેવું કંઈ પણ નથી. શંકા રહેવાની જરૂર. બને તરફ સત્યતાના પુરાવા હાય. અસત્ય ઠરાવવાનો પુરા ન હોય તે વખત બીજા તરફ શંકા રહે. આપણે નિર્ણય કરવાની અત્યારે તાકાત નથી. સત્યતા માન્યા છતાં શંકાને સ્થાન છતાં દુનિયામાં શંકા દૂર ન થાય ત્યાં સુધી સત્યતાની પ્રતીતિ ન થાય. અહીં અનુમાનથી હેતુ દ્રષ્ટાંતથી જે પદાર્થો સાબિત થયા હોય તે નિ:શંક છે. અહીં તમેવ સર્ચે નિસંકે આ બન્ને પક્ષમાં તે જ પક્ષ સાચે, તેમાં શંકા પણ નહિં. જે જિનેશ્વરોએ નિરૂપણ કર્યું છે. આથી શ્રદ્ધાને વ્યાઘાત થતું હોય તે વખત બચાવને ઉપાય છે. જ્યારે આત્માને આ પ્રસંગ આવે ત્યારે આ વચન કહેવાનું છે.
જ્યાં હેતુ દષ્ટાંત શાસ્ત્રનાં વચન લાગતાં હોય ત્યાં હેતુ યુક્તિની મહેનત ન કરવી તેમ નથી. જે જગ પર શાસ્ત્રનાં વચને હેતુ યુક્તિ