________________
૧૬૪
પ્રવચન ૧૫૦ મું
ત્રણ પ્રકારના અર્થો
અર્થો ત્રણ પ્રકારના હોય છે. વાક્યા, મહાવાક્ષાર્થ અને દંપર્યાયાર્થ. જેઓ માત્ર વાકયાર્થમાં ગુંચવાય તે તત્વ પામનારા ગણાય નહિ, ને મહાવાક્યમાં જે ગુંચવાય તે પણ તત્વ પામનારા નહિ, ઔદ્ર પર્ય સુધી પહોંચે તે જ તવ પામનારા છે. વાક્યર્થ એટલે વાક્ય માત્રને જ અર્થ. જેમ છે એટલે સર્વે બધા, ઊંar એટલે દ્રવ્ય ભાવ પ્રાણુને ધારણ કરનાર છે. ઈંત એટલે હણવા નહિં સીધે વાકયને અર્થ. જ્યાં વાક્યર્થ કર્યો, એટલે જિનેશ્વર મહારાજ પિત ગપ્પીદાસ ઠર્યા. મહા વાક્યર્થમાં બધા બાધ. સાધુએ નદી ઉતરે તે આજ્ઞાથી કે વગર આજ્ઞાએ? જે એ વગર આજ્ઞાએ છે તે સાધુઓ વગર આજ્ઞાએ કરે છે. જે તપસ્યા, લેચ, અણુસણ, પૂજા, પ્રભાવના બધું કેણે કહ્યું ? અણસણુ-જાણી જોઈ ભૂખે મરી પ્રાણ કાઢ. જે બીજા જીને બચાવે અને પિતાને શરણે આવેલાને ભૂખે મારી મારી નાખે છે. હું તમને મરવાને ઉપાય બતાવું છું. હું શરણાગતને ભગવાને આવે માર્ગ બતા? જેઓ કુટુંબાદિકને છોડીને તમારા શરણે જે સાધુઓ તુંહી તુંહી કરતાં આવ્યા છે, એક તમારે જ આધ ૨ જેઓએ ગણે છે, તેવાને ભૂખે મારવાને ધંધે કરો છો. બાર વર્ષ પહેલાથી ભૂખ કેળવે પછી જિનેશ્વરને પોતાને પિતાથી વિરુદ્ધ વર્તનવાળા માનવા કે નહિં? તથા લચ. સંજ્ઞી પંચેંદ્રિય મનુષ્ય જે શરણે આવે તેને આ ઘાતકીપણું તમે કરાવે છે, તે તમે સર્વે કીવા ન દંતકવા માં ક્યાં કેમ રહ્યા? જેમ અણસણ લેચ વિહાર કહ્યા તેમ બધામાં ઉતરી જાવ. પ્રાણાંત પણ હિંસાદિક ન કરવા એમ જેને તમે કહો છે, પણ એક શેઠ પિતાના પુત્રને કહે છે કે મરી જાય છે પણ ડાબડી ન છેડીશ, તે છોકરાની કિંમત કેટલી કરી ' એમ કે બાપ કહી શકે ? છોકરાની કિંમતવાળે તે એમ ન કહી શકે. ત્યાં આગળ જેમ છોકરાની કિંમતવાળે આમ ન બોલી શકે, તેમ જે ભગવાનને સાધુની કિંમત હેત તે “પ્રાણાંત થઈ જાય તે પણ જીવહિંસા ન કરશે.” એમ બેલી શકત. અહિંસાદિકની કિંમત થઈ પણ સાધુની કિંમત કેડિની કરી. પણ જિનેશ્વરેએ આ બધું કહ્યું તેથી કેવળ ગપ્પીદાસપણાનું તેઓ કામ કરે છે, આવું મહાવાક્ષાર્થ વખતે ઉભું કરે. વાકયાથ માં એક શબ્દાર્થ થયે હતે. મહાવાક્ષાર્થમાં જેટલા પથર ફેંકયા તેટલા ફેંકયા.