________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ
૧૬૫ વાકયાર્થનું જે મૂળ તત્વ હતું તેના ચૂરેચૂરા કરી નાખ્યા, વાકયાર્થવાળાને બલવાને વખત ન રહેવા દીધું. જ્યાં તપસ્યા-લેચ-વિહાર–પૂજા–પ્રભાવના બધાં કાર્ય અવળાં કર્યા ત્યારે એ પર્યાય જેટલી શિલાઓ–પત્થર વિગેરે પડયા હોય તે બધાને ઉડાડી સાફ કરે, અને વાયાર્થનું તત્વ કયાં છે, તે નક્કી કરે. એ નક્કી કરતાં પહેલાં સમજાવે કે મહાનુભાવ! દ્રવ્યક્રયા એટલે શું અને ભાવદયા એટલે શું આ બે વાત મગજમાં લે. દ્રવ્યથા અને ભાવદયા એટલે શું ?
દ્રવ્યદયા એટલે મહેતલ અને ભાવદયા એટલે માફી. જો કે મહેતલ એ પણ કેટલીક વખત આખી સ્થિતિને ટકાવનારી થાય છે. મેટા મેટા રાજ્ય મહેતલ ઉપર જ જીવે છે. બ્રિટિશ સરખી રાજસત્તા જર્મન સરખી રાજસત્તા અત્યારે મહેતલ આપે છે તે જ કરે છે અને બરોબર લેવામાં આવે તે ભૂકે નીકળી જાય છે. મહેતલથી કિંમત ઉતરી જતી નથી. અને ચૂ સે વરસ જીવે, તેમ મહેતલથી દ્રવ્યદયાની કિંમત ઓછી કરતો નથી. પણ માફી કરતાં કિંમત ઓછી છે. માફી અને મહેતલમાં ફરક ઘણે છે પણ મહેતલની કિંમત નથી. તે માટે દષ્ટાંત કહ્યું છે કે એકને રેગ થયે, દુઃખ આવ્યું. એ દુઃખ તમે મટાડે તે દ્રવ્યદયા. યાવત્ જીવ સંહાર પણ અટકાવે તે દ્રવ્યદયા. તમારા પ્રયત્નથી હંમેશાનું દુઃખ મત ગયું ખરું? તમે તમારા પિતાના હંમેશના દુઃખ મરણને દૂર કરવા શક્તિમાન નથી, તેમ તૈયાર પણ નથી, તે બીજાના દુઃખને હંમેશને માટે ટાળવા માટે શક્તિમાન થઈ શકે જ કયાંથી ? અત્યારે આવતું દુઃખ મેતે રોકી દીધું. ધર્મને પૈસાની કિંમતે વેચવા તૈયાર થએલા કહેવા તૈયાર છે કે જીવન-મરણ કેઈના હાથની ચીજ નથી, પોતાના કર્મના હાથની ચીજ છે; તે એમાં તમે બચાવવા માંગે છે તે તમારા ફાંફા જ છે. મારવા માંગે છે પણ તે ફાંફ જ છે. આમ પૈસાના જોરે અધર્મને ધર્મ મનાવવા માટે કહેનારા છે. ખાટકીવાડામાં હિંસા કરનારા હિંસામાં નુકશાન માની બચાવ ખાતર પેટ માટે પાપ કરવાનું માની બચાવનારને ભાગ્યશાળી માને છે. દયાના દુમનની દલીલ
આ કાળી દાનતવાળા કહે છે કે બચાવનારા પાપે ડૂબી જાય છે. આ બચાવનારને પાપી ગણે છે અને કહે છે કે એનું જીવન-મરણ