________________
૧૬૦
પ્રવચન ૧૫૦મું
થતી નથી. કેઈ પણ ધર્મવાળે પિતાના ધર્મને દુર્ગતિ રોકનાર તથા સદગતિ આપનાર જ માને છે, પણ તે માન્યા છતાં? હીરાની પરીક્ષામાં ઊંચામાં ઊંચે ચડેલે હેય તે હીરાને હીરે કહે છે, મધ્યમ સ્થિતિવાળે સા હી ને કાચ કયે તે સમજનારે હોય તે પણ હીરાને હીરે માને છે. નાના છોકરા કાચના કટકાને હીરો કહી ચલાવે છે. મધ્યમ સ્થિતિવાળે ઊંડામાં ન ઉતર્યો હોય, વાસ્તવિક ગુણદેષને ન જાણતું હોય, હીરે આ જાતને ને તેની આ કિંમત વિગેરે વિસ્તારથી ન સમજતે હોય. હીરામાં રંગ જાત ને પાણી એ ત્રણની સાથે કિંમતને સંબંધ પણ રહે છે, પણ તેના વાસ્તવિક ગુણ સમજનારા ઓછા હોય છે. મહારાજા શ્રેણિકની પર્ષદામાં એક હીરે આવ્યા. ઝવેરીને કિંમત કરવા લાગ્યા. કઈ પાણી–તેજથી તે કઈ આકારથી કિંમત કરવા લાગ્યા. અભયકુમારે રંગતેજ-આકાર ઉપર કીંમત ન કરી, પણ ગુણ ઉપર કીંમત કરી. તેમાં શત્રુના ઉપદ્રવથી બચાવવાને ગુણ છે. જેની પાસે આ રત્ન હય, તેને પજવવાની દુશ્મન બુદ્ધિ પણ ન કરે. કેરટમાં કેસ માંડ સહેલે છે પણ સાબિત કરી આપ ઘણું મુશ્કેલ છે.
વાસ્તવિક ઝવેરી કોણ?
અભયકુમારે હીરાને ગુણ તે કહો, પણ તેને સાબિત શી રીતે કરે? શું રતન આપી શત્રુને બોલાવે? રત્નની પરીક્ષા નિર્ણત થઈ નથી ત્યાં સુધી શત્રુને હલા માટે લાવ તે ઝેરનું પારખું કરવા જેવું થાય. પારેવાને જુવાર વહાલામાં વહાલી. એક બાજુ ઘઉં બાજરી મકાઈ નાખે ને એક બાજુ જીવાર નાખે, તે ઘઉં, બાજરી મકાઈ તરફ તેટલા પારેવા નહીં ધસે જેટલા જુવાર તરફ ધસશે. આ સ્થિતિ સિદ્ધ છે. માટે થાળ ભરી જુવાર મૂકે ને તે ઉપર રત્ન મૂકે. જ્યાં જુવાર નંખાતી હોય તે જગો પર થાળ મૂકે. સવારના પહોરમાં જ મુકા, એકે કબુતર એક દાણે પણ નહીં લે અને રત્ન ઉઠાવી લેશે એટલે એકદમ જુવાર ખાઈ જશે. આ પ્રમાણે દરબારી મનુષ્યના સમુદાય સાથે થાળમાં જુવાર ભરી રત્ન ત્યાં મેલ્યું. કબુતર આવી બેઠા. પા અડધે એક બે કલાક થયા પણ એકેય કબુતર ઉડીને આવતું નથી. એ જગપર બે કલાક સુધી કબુતર બેસી રહે છે, પણ દાણે લેતા નથી. હવે રતન ઉઠા. કબુતરની પરીક્ષા માટે બે કલાકનો ટાઈમ એ નથી જ્યાં ન ઉઠાવી લીધું ત્યાં જુવારને