________________
૧૫૨
પ્રવચન ૧૪૯ મું
પ્રવચન ૧૪૯ મું
અષાડ વદી ૦)) શનિવાર શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે આ સંસારમાં આ જીવને દુર્ગતિથી બચાવનાર ને સદગતિ મેળવી આપનાર માત્ર એક જ ચીજ ધર્મ છે. દેવની ગુરની માન્યતા એ પણ ધર્મને આભારી છે. દેવ ધર્મમાં સ્થિત ન હાય, ધર્મના ઉપદેશક કે સ્થાપક ન હોય તે તે દેવને દેવ માનવા સમજુ તૈયાર થઈ શકે નહિં. તેમ અક્કલવાળે ગુરુને કયા મુદ્દાએ માને ? કહે કે પોતે ધર્મમાં પ્રવર્તેલા છે ને બીજાને ધર્મમાં પ્રવર્તાવે છે. ગુરુના ઈતર લક્ષણ છતાં ધર્મ દ્વારાએ લક્ષણ કર્યું કે ધર્મજ્ઞ અને ધર્મોપદેશક આનું નામ જ ગુરુ. ધર્મ પિતે જાણનાર છતાં પણ શુકજ્ઞાનવાળે ન હોય. શુષ્કજ્ઞાનવાળાને ધર્મતત્વમાં સ્થાન નથી. ધર્મને જાણીને કરનારે આ બધું હોય પણ અમુક મુદતમાં ધર્મ કરનાર હેય સામાયિક પૌષધ કરનાર ધર્મ જાણનાર અને કરનાર છે. શ્રાવક હોય પણ તે નહિં પણ હંમેશાં ધર્મમાં તત્પર હોય, એને વશ કલાક ધર્મક્રિયાને અંગે બંધાએલા હેય. હમેશાં ધર્મ જાણતો હોય, કરતે હાય, લીન હેય પણ બીજાને ઉપદેશ બીજા રૂપે આપતે હેય. કેટલાક રહે કૌરવના પક્ષમાં ને જય ઈઝે પાંડવને. ઉપદેશ આપે ત્યારે ધરમનો નહીં પણ કરમને આપે! ધન પૈસા અર્થને ઉપદેશ આપે ! જીને ધર્મશાસ્ત્રને અર્થ બતાવે, બીજે ઉપદેશ ન અપાય. સાધુને ધર્મ સિવાય બીજી વાત પૂછવા આવે તો એમાં અમારે અધિકાર નથી. ધર્મશાસ્ત્ર સિવાય બીજી વાતને દેશક બને નહિં. ધર્મપ્રધાન શાસ્ત્રના અર્થને બતાવનારે હોય, ત્યારે એવાને ગુરુ કહેવાય. આથી ગુરુતત્વને આધાર ધર્મ ઉપર. જેથી કહ્યું કે ત્રણે જગતમાં કે આખી દુનિયામાં બચાવનાર કઈ હેય ને સદગતિ મેળવી આપનાર હેય તે તે કેવળ ધર્મ જ છે. પણ ધર્મ કહે કેને? ધર્મના ફળમાં મતભેદ નથી, સ્વરૂપમાં ફરક છે
આ તે દરેકને માન્ય છે કે દુર્ગતિથી બતાવે ને સદ્ગતિ આપે તે ધર્મ. ચાહે તે અનાચાર પાપસ્થાનકને ધર્મ કહેનારા હોય તે પણ ધર્મનું ફળ આજ બતાવવાના. ફળ તરીકે કઈ જગેએ મતભેદ નથી. દુર્ગતિથી બચીએ અને સદ્ગતિ મળે, આમ ફળમાં કેઈ મતને વિવાદ