________________
૧૪૦
પ્રવચન ૧૪૭ મું
ભૂખી માટીના થાંભલા સરખા સંસારના પદાર્થો
આથી અર્થ કામને પુરૂષાર્થ ગણતા હોય તે માર્ગમાં નથી, દુનીયાદારી આખી તપાસી લે, તેમાં ચાર જ થાંભલા-કંચન, કામિની, કુટુંબ અને કાયા. આ ચાર સિવાય એકેય પાંચમે થાંભલો નથી. આ ચાર પાયા ઉપર આખે સંસાર ઉભું કરેલું છે. આ ચાર પાયા ભુખરૂ માટીના છે. ચીકણી માટી નથી, એવી કહેવાની, શરદી લાગે તે ખરર ખરી પડે, તેવા ચાર થાંભલા ભુખરૂ માટીના છે. લગીરે ટકે નહિં. બાહ્ય સંગના ચાર થાંભલા તેમ અત્યંતર સંયેગ આહાર શરીર ઈન્દ્રિય તેના વિષયે અને તેના સાધને. આ સિવાય છઠ્ઠી ચીજ અત્યંતર નથી. કરવા ગય હતે આહાર, શરીરનું સાધ્ય ન હતું, આહાર કરતાં બે ભાગ પડયા, રસ અને ખળ. હવે બે થયા. ખોરાક લઉં ને શરીર પણ સાચવું. ખાતાં રસ વળગી ગયે, શરીર વળગ્યું એટલે શરીર સાધ્ય થયું. તેમાં પાંચ ફણગા ફૂટ્યા. ઈનિદ્રયના વિષયે ને તેને સાધના. અત્યંતર સંગે વિચારીએ તે પાંચની પલેજણ દરેક ભવે વળગી છે. આ સિવાય છઠ્ઠામાં ધ્યાન દીધું? આપણા ભવચક્રની અપેક્ષાએ સંસારની અપેક્ષાએ વિચારીએ તે કદી છઠ્ઠો લાગે તે વશ કીર્તિ લાગે, બાકી પાંચની પલેજણ જન્મે ત્યારથી થાય. પાંચની પલેજમાંથી છના છક્કામાંથી એક એવી વસ્તુ નથી કે જે દુર્ગતિથી બચાવી આપે અને સદગતિ આપે. ચાર થાંભલામાંથી એકે એવો નથી. તંતે ભુખરૂ માટીના છે. પાંચમામાંથી કે છઠ્ઠામાંથી એક એવા નથી જે સદગતિ મેળવી આપે. એક રાજયમાં જુદા જુદા અધિકાર કરી શકતા નથી, તે આ રાજ્ય તે પલટી જાય છે. ત્યારે ત્યાં થતી દુર્ગતિથી કેણ બચાવશે? સદગતિ કેણ આપશે ? ૪-૫-૬ એક પણ હાજર નહિં તે તે દુર્ગતિ
કે શી રીતે? સગતિ આપે શી રીતે? સંસારભરમાં દુર્ગતિથી બચાવનાર ને સદ્ગતિ આપનાર એકજ પદાર્થ છે. કેટલાકને સ્વર્ગ–પુણ્ય પા૫-જીવમાં મતભેદ છે, પણ મતમાં કઈને મતભેદ નથી. બેને બે ચાર કહેવાય તેમ મેત માટે કેઈને મતભેદ નથી, તે ચારની ચેકડી પાંચનો પંજે છની હેળી વિગેરે મત આગળ વધાય. આગળ કર્યો પદાર્થ દુર્ગતિથી બચાવે ને સદ્ગતિ આપે? તે એકજ ધર્મ પદાર્થ, એથી દેવની માન્યતા ધર્મને અંગે, ગુરૂની માન્યતા ધરમને અંગે. આથી દેવને પુણ્ય પાપના મુદ્દાએ માનતા નથી તેટલા મેક્ષમાર્ગના ઉપદેશક