________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૩૯
સ્વને પણ ન સમજવું. તેમ ધર્માદિક ચાર દ્વારા તમામ છાનું વગીકરણ બતાવ્યું. આથી અર્થકામ આદરવા લાયક છે, તેમ શાસ્ત્રકાર માનતા હોય તેમ સ્વપને પણ ન સમજશે. નહિંતર મહારંભ મહા પરિગ્રહથી નરકે જવાનું કહેનારા હોય તે ચેરના ચાર વળાવાના વળાવા, બીજી બાજુથી આરંભ પરિગ્રડ બતાવે ને તેથી બીજી બાજુ નરકે જવાનું બતાવે તે તેથી હરિભદ્રસૂરિજી તથા મલયગિરિમહારાજ ચેકખા શબ્દમાં કહે છે કે મેક્ષ સિવાય બીજો પુરૂષાર્થ નથી. ધર્મપુરુષાર્થ કયાં સુધી?
ધમને પુરૂષાર્થ કેમ ન માને? કારણ ધર્મ હમારે જે માનવે જે કરે તે ક્યારે ગણાય ? મેક્ષના ઉદ્દેશથી કરીએ તે, મેક્ષને ઉદ્દેશથી જે કરવામાં ન આવે, નવકારથી માંડી અનસન સુધીની ક્રિયા “એસે પંચ નમુક્કારે' આ પાંચને કરેલ નમસ્કાર તે સર્વપાપને નાશ કરનાર છે. અર્થી મીનીટની ક્રિયામાં મોક્ષ દયેય રહે તે કઈ પણ ક્રિયા મોક્ષના દયેય વગર ન હેય. ધર્મનું સાધ્ય પણું મેક્ષના દયેયથી છે. આથી મેક્ષને જ પુરૂષાર્થ કહે એજ વાજબી છે. આથી કથંચિત્ ધર્મ છેડવા લાયક કયાં? જ્યાં ધમનું કાર્ય મેક્ષ થઈ જવા આવે ત્યાં ધમ પણ છોડવા લાયક. મુસાફરીમાં ઘોડા ઉપર બેસીને ચાલ્યા હે પણ ઘરનું આંગણું આવે એટલે ઉતરી જવાનું. ઘડે કામને હતો પણ કયાં સુધી ? આંગણે આવીએ પછી ઘોડાને છેટે મૂકવાને. રસોડામાં ઘોડાને લઈને કંઈ જ નથી. માત્ર મુસાફરીમાં કામને ઘોડો, તેમ ધર્મ મોક્ષ સાધવાના મુદ્દાથી લેવાય છે. મેક્ષ સિદ્ધ થાય એટલે ધર્મ ખસેડવાને “ધર્મારત્યાજ્યા સારા સંબંધથી થએલા ધર્મના સંગમ ત્યાગ કરવા લાયક. ચૌદમાં ગુણઠાણું વખતે ત્યાં બધું છેડી દેવાનું. આથી ધમને મોક્ષના મુદ્દા સુધી જાળવવાને છે. નહીંતર અભવ્યને પ્રથમ નમસ્કાર કરવાને. ભળે તેટલે ચારિત્રધર્મ નહીં પાળે એટલે અભષે પાળશે. કારણ ભવ્યને ચારિત્ર આવ્યું એટલે આઠ ભવમાં મેક્ષે ચાલી જવાનું. દ્રવ્યચારિત્ર પણ ભાવ લાવીને મેક્ષ પમાડવાનું. પેલાનો છેડો કેઈ દિવસ નથી. હિસાદથી વિરમવું એટલા માત્રથી ધમ હોય તે વધારે ધમી અભવ્ય. તમારા કરતાં અનંતગુણું કરશે. માટે મોક્ષની ધારણુએ, ધર્મની ઉપાદેયતા ન હોય તે અભવ્યને પ્રથમ નમસ્કાર. ધર્મ એ સ્વતંત્ર સાધ્ય નથી. એ સાધ્યનું કારણ છે. આ પ્રમાણે હરિભદ્રસૂરિ અને મલયગિરિએ કહ્યું છે, મોક્ષ એ સાધ્ય તરીકે ધર્મ તેના સાધન તરીકે પુરૂષાર્થ છે.