________________
પ્રવચન ૧૪૪ મું
૧૨૦
અહીં મુખ્ય માર્ગ તેમાં કેઈ વિશિષ્ટ કારણસર વિશિષ્ટ પુરૂષને અંગે આજ્ઞા વચમાં લેવાતી નથી. આથી કેવળજ્ઞાની કૂર્માપુત્ર વિશિષ્ટ કારણસર રહ્યા હોય તેમાં જે કૂર્માપુત્ર અહીં રહ્યા છે, માતા-પિતા છ મહિનામાં તેનાથી જ પ્રતિમાષ પામવાના છે. તેથી કેવળજ્ઞાનથી એમ દેખ્યું હાય, ત્યાગ નથી લીધે તે વિશિષ્ટ કારણ-પુરૂષ-સચેદિ કારણ છે. પાતાને નુકશાન નહિં છતાં ખીજાને ચારિત્રની પ્રાપ્તિ છે. આથી ગુરૂના પ્રતિમાધ માટે છ મહિનામાં કૂર્માંપુત્રે અમુક સાવદ્ય પાપ કર્યું" છતાં વીતરાગપણાની કેવળીપણાની સ્થિતિ અખંડ રહી અને રાખી છે. અપવાદ પણ છેલ્લે પાટલા ન હતે.
આથી એક વાત નક્કી કરી. બાહ્યત્યાગ ાય ત્યાં જ દેવપણું માનીએ, ખાત્યાગ ન હેાય ત્યાં આત્માની શુદ્ધ પરિણતિ છતાં દેવપણું માની શકીએ નહિં. દેવનું દેવત્ત્વ એ ધર્મને જ અવલબીને છે. જેમ આ સુદેવને અંગે કુદેવને અગે ત્યાગને સદ્ભાવ અભાવ રાખ્યા, તેમ સુગુરૂની માન્યતા પણ ધર્મને આશ્રીને છે. આથી દેવ-ગુરૂ આરાધવામાં કેવળ લક્ષ્યબિન્દુ હાય તા ધમ તત્ત્વ જ છે. ત્યાગરૂપ ધર્મ શા માટે ગણાય તે અધિકાર અગ્રે વમાન,
પ્રવચન ૧૪૫ મું અષાડ વદી ૧૧ ને મગળવાર
શાસ્ત્રકાર મહારાજા જણાવી ગયા કે દ્રુતિ રોકનારા ને સદ્ગતિ મેળવી આપનાર કેવળ ધર્મો જ છે. દેવ કે ગુરૂતત્ત્વને સદ્ગતિ મેળવવા તથા દુર્ગતિથી રોકવા માટે ભજીએ છીએ, પણ દેવમાં ગુરૂમાં ધર્મ વગર તે પમાડવાની તાકાત નથી. દેવ ગુરૂ દ્વારાએ થતું કલ્યાણુ ધમ દ્વારાએ જ છે. પરમેશ્વર ધર્મ કરનારને કઇ દિવસ દુર્ગાતમાં મેકલી શકે નહિ. તેમ ધર્મની સેવા આરાધના ન કરે તેવા કોઈને સદ્ગતિમાં માકલી ન શકે. તેમ ગુરૂદ્વારા પશુ જે ધર્મોમાં પ્રર્ચ્યા ન હેાય તેવાને સદ્ગતિ અપાવી શકતા નથી, દુર્ગાંતિ ટાળતા નથી. આથી દેવની ગુરૂની ભક્તિ સેવા ધર્મતત્ત્વની પ્રાપ્તિ માટે છે. આથી મિથ્યાત્વ કાને કહે છે? જૈતધર્મ આરાધતા હોય છતાં મિથ્યાત્વ. દેવ પાસેથી આત્મકલ્યાણુ માટે ધર્મ પ્રાપ્તિ ન ઈચ્છતાં જે અર્થકામની ઇચ્છા કરી લે, ગુરૂની સેવા કરતાં આત્મધમની ઈચ્છા ન કરતાં કામની ઇચ્છા કરે, તેમને શાસ્ત્રકાર