________________
૧૨૧
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ મિથ્યાત્વી કહે છે. ધર્મનું સાધ્ય મિક્ષ વસેલું નથી. ધર્મનું સાધ્ય અર્થ કામ માની બેઠા છે, તેમને મિથ્યાત્વી કહે છે. સુદેવાદિ માનવા છતાં મિથ્યાત્વ કેમ?
હમે જિનેશ્વર દેવ. પંચમહાવ્રત ધારીને સુગુરૂ માનીએ છીએ છતાં અમને મિથ્યાત્વ લાગે, પણ અમે તે સુદેવ સુગુરૂને માનીએ તે પછી અમને મિથ્યાત્વ કેમ લાગે, કુદેવાદિકને કદેવ માનીએ છીએ. આ જગ પર સુદેવાદિકને સુદેવ, કુદેવાદિકને કુદેદિક માનીએ છીએ, તે અમને મિથ્યાત્વ કેમ? માતા-મહાદેવદિકને સુદેવ કે જેગી સન્યાસીને સુગુરૂ માનતા નથી. અગીઆરસ વિગેરે મિથ્યાત્વના પર્વો ન માનીએ પછી મિથ્યાત્વ કેમ ? વાત ખરી, એક બચું હાથમાં હીરો રાખે, હીરે બચ્ચાંએ લીધો તેથી બચ્ચાને ઝવેરી કહે કે નહિં હીરાને હીરે કહે છે તેને ઝવેરી કહે કે નહિં? તે અત્યારે હીરાને કાચ કહેતા નથી. હીરાને હીરે કહે તે ઝવેરી કહેવાય કે નહિં? તેને ઝવેરી ન કહેવાય. હીરાના તેજ ને તેની સ્થિતિ સમજી તે હીરાને હીરો કહેતું નથી. તેમ અહીં જૈનકુળમાં જન્મેલે તેથી સુદેવાદિ મળી ગયા. તેથી સુદેવાદિક કહે છે, પણ સુદેવ શાથી માનીએ છીએ તેની સ્થિતિ, સ્વરૂપ જેના મગજમાં ન હોય તેને મિથ્યાત્વી કેમ ન કહે છે ઝવેરીને છેક હિરાને હીરે કહે છે ને બે રાંવાળી આવી તેને હાર આપી બેરાં માગે તે શું કહેવું ? અહીં કાચને હીરો માનતું નથી. હીરે કહે છે, છતાં હીરાને ઉપગ બેરા લેવામાં કરે તે મુરખ કહેવું પડે. તેને ઝવેરી ન કહેવાય. મેક્ષ માર્ગ બતાવે તેની ખાતર આપણે નમસ્કાર કરીએ છીએ. મોક્ષમાર્ગની ઈચ્છા વગરનાને અર્થકામનું સાધ્ય તે બેરાં માટે હીરાને ઉપગ કરે તેમ અર્થ કામ માટે તીર્થકરાદિક આરાધે તે પણ તે મૂર્ખ જ ગણાય. કદાચ કહેવામાં આવે કે મગ સાટે મેતી દેવા પડે, ઘેરે વિગેરેની સ્થિતિ દેખીએ છીએ કે મગ સાટે મેતી દેવા પડે, જીવન ટકાવવું મુશ્કેલ હોય ત્યાં મગ સાટે મેતી દેવા પડે, પણ તે વખતે એના હૃદયમાં તપાસી લે કે શું થાય છે? કેટલાએ વલખા મારે છે? આ સ્થિતિમાં હેય, બાકી મોક્ષ વસ્તુ તેનું કારણ ન સમજાય, કીંમત સમજ્યા વગર મગ માટે મેતી દે તે મૂર્ખ ગણાય. તેમ જિનેશ્વરનું આરાધન કેવી રીતે આત્માને કલ્યાણ કરનારૂં છે, તે લક્ષ્યમાં હેય ને પછી જાવ તે તમે હજી ડાહ્યા છે. વગર સંગે મગ સાટે મેતી દે છે કે ગણાય તેમ જિનેશ્વર મેક્ષ દેનાર હોવાથી દેવ છે.