________________
૧૧૦
પ્રવચન ૧૪૩ મું
પહેલાં ને આજ કેટલું છે? મોંની મેકાણું માંડવા ફેશની ફીશીયારી મારવામાં, અઠવાડીએ અઠવાડીએ સીનેમા નાટક જેવા જોઈએ, હોટલમાં જવું જોઈએ, ને ધરમને એ બાને ઘટાડે છે. ચિત્ત રહે એને અર્થ શે? નિર્વાડ ન થતો હોય તે આંબેલખાતા જગે જગે પર છે. શક્તિ કેળવે, ધરમનું નામ લેવું છે. કેવળ ધરમના નામે ધૂર્તતા. કેટમાં હાજર થએલા આરોપીએ પણ શાંતિમાં ન રહે તે કેરટે એના હાથપગ રોકવા પડે. તેમ અહીં અર્થ કામ એ બેની ઈરછા રૂપી હથીયાર લાકડી મેલાવી દીધી છે. નિસિહી-નિસિહી કહેડા વિધર્મસ્થાનકમાં પેસાડ્યા છે. ઘરમાં કામ સિવાય બીજી બધી ચીજને નિષેધ છે. ત્રણ વખત નિષેધથી ક્રીડ ઉપર સહી કરાવી છે. નિસિહી નિમિહી નિસિહી સંસારના કાર્યો નિષેધવા લાયક છે. અહીં નહીં કરું, અહીં આવ્યા તેપણ એના એજ. ન્યાયની અદાલતમાં ગએલા આરોપીઓ ન્યાયની અદાલતમાં પણ સખણ રહેતા નથી. તે માટે શાસ્ત્રકારને કહેવું પડયું કે દુર્ગતિને રોકવાના સાધન ને સગતિને મેળવવાના સાધને દેખાય છે તે વખતે તે મેળવવા તિયાર રહેતા નથી. અર્થની કામની સેવા ચાહે જેટલી કરે છે તે એક પણું સેવા દુર્ગતિથી બચાવનારી નથી. એટલા માટે શાસ્ત્રકારે ધર્મ શબ્દ રાખે. ધારણ કરી રાખે તે ધર્મ. દુર્ગતિમાંથી તમને બચાવી રાખે ને સદ્ગતિમાં ધારણ કરી રાખે તે ધર્મ પડતાં ને ધારી રાખવું તે, જે દુર્ગતિથી બચાવનાર, ને સદ્ગતિ મેળવી આપનાર ચીજ ધર્મ. ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને શિખામણ આપે
જ્યાં પિતે અર્થની કામની ઈચ્છાવાળા હોય પિતે કુંવારે, પિતે બાયડી માટે ફાંફાં મારનારે તે તમને શી રીતે ઘર માંડવા દેશે? એ તમને અર્થ કામની વિરતિનું એક વાક્ય કહેશે નહિં. ડાહી સાસરે જાય નહિં ને ગાંડીને કહે શું? પિતે મારું ઘર બંધાવવું એ વિચારોમાં પડયે હોય તે બીજાને કેવી રીતે કહે કે તમારા આત્માનું શું વન્યું? બાયડી છોકરાદિક કેના? એવી સ્થિતિમાં હોય તે તે કહી શકે. તમારા આત્માની અનુકૂળતા કેટલી થઈ એમ કે કહે? શેઠને ઘેર શિયાળામાં ખાવા માટે પાક કરેલો, છોકરાએ પાક ઉઠાવી ભાઈબંધમાં છાને વહેં, છોકરાને ઉપાલંબ આપે. જે ખાવામાં સામેલ હતા ને ન હતા. બે જાતના છોકરા જોડે છે. તે વારે જે સામેલ ન હતા, તે બળ્યા કે લેવું.