________________
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૧૧૧ હતું તે કહીને લેવું હતું. એ તે પાકના હિસાબે ખવાય-એમ અલગ હતે તેણે કહ્યું. આરંભ પરિગ્રહમાં લેપાએલા વચન શું જોઈને કહે કે તમારા આત્માનું શું થયું? માહણવર્ગની ઉત્તિ અને તેમનું કાર્ય
જે ધર્માત્મા શ્રાવકે ત્યાગી સિવાય પિતાના નેકર તરીકે રાખે તે ત્યાગની સ્થિતિમાં ભરત મહારાજાએ માહણ નામને એક વર્ગ ઉભે કર્યો. શ્રાવક બધા હતા, માહણ વર્ગનું કામ એક જ કે મહારાજ ભરત ચક્રવતીને છ ખંડના માલીકને કહે છે. જે પહેલે માલીક તેનાં મગજમાં કેટલી રાઈ હેય, નવી શોધ થઈ હોય ને આપણે હાથે થઈ હોય તે કેટલી રાઈ આવે ? જેણે પહેલ વહેલા છ ખંડ જીત્યા હશે તેવા અભિમાની આગળ જઈ કહેવું, જેને છ ખંડમાં હરાવનાર કે દેવતા રાજા કે સુભટ નથી, તે કૂવાના કાઠે ઉભે રહે. એ ડાબા હાથે સાંકળ પકડી રાખે, એ સાંકળ ૮૪ લાખ હાથી, બધા ઘડા રથે બધા જોડાય ને સાંકળ ખેંચે તે તે સર્વની તાકાત નથી કે કાંઠે ઉભેલા ચક્રીને ડગલું પણ ખસેડે. પતે ડાબા એક આંચકે ખેંચે ને એક હાથે વિલેપન કરે, પાણી પીએ તે પિતાને આંચકે ન લાગે, તે કઈ સ્થિતિની ચક્રવતીની તાકાત. આવી સ્વતંત્ર તાકાતવાળે છે. ચક્રવતી વાસુદેવની ત્રાધિ પ્રમાણે આખું લશ્કર બંડખેર થાય તે પણ તેને ભય તેને ન હોય. એ અધિપતિ લશ્કરને બેવફા થવાને ડર ન રાખે એમાં નવાઈ શું? તેની આગળ જઈ કહેવું કે-તમે હાર્યા, ક્ષત્રીયને, ને તેમાં આવા શૂરવીરને આવા સત્તાધીશને કહે કે, તમે હાર્યા–એમ શી-રીતે કહી શકાય? પિતાને ટૂકડે ખાનાર કહે. એ માહણ વગ પિતાને આધારે નભે છે. ભરત મહારાજા સવારે ઉઠયા હોય ત્યાં તેમની પાસે સવારના પહેરમાં આશીર્વાદની જગો પર તમે હાર્યા કહે, તે કેમ સહન થતું હશે? એ સ્થિતિએ તમે એક દહાડો રેટ ન આપે. એટલું કહી બેસી નથી રહેતા. તે મયં તમે હારી ગયા છે. ભયની તલવાર જજુમી રહી છે. મગજમાં સવા શેર મગરૂબીવાળાને તમે હાર્યા છે ને ભય વધતું જાય છે. તે કેમ કહી શકતા હશે. ને સાંભળી શકતા કેમ હશે? એવું કહેવડાવવા માટે ભારતે આખો વર્ગ ઉભે કર્યો. પિતાની હાર સાંભળવાનું દીલ છે, તે વર્ગ ઉભું કે કર્યો? માહણ વર્ગ સાધુપણાની ફેકટરી. તેમને માટે મુદ્રાલેખ. સર્વેએ બ્રહ્મચર્ય સર્વથા રાખવું જોઈએ ને બ્રહ્મચર્ય ન પળે તે સ્વદારસંતોષવ્રત લેવું