________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથો
૧૦૯
ન્યાયાસન પર બેસી ન્યાય કરે તે વખતે ન્યાયને લગતી વાતે કરાય. ફરીયાદી અગર આપીને ત્યાં ચાના પ્યાલા પીતે હેય તે કેરટ વચ્ચે ન્યાયાધીશને પૂછી શકાય છે. ફરીયાદીને અંગે ન્યાયાધીશે અલિપ્ત રહેવું જ જોઈએ. દુનીયાદારીથી સંબંધમાં આવી જાય તે ન્યાય કરવાને હક નથી. તે અહીં તમારા ભાઈને કેમ છે, તમારા વેપારમાં કેમ છે? વિગેરે પૂછે તે તેને કેઈને શુદ્ધ કરવાને હક રહેતું નથી. ન્યાયમાં ઉપગી તે સિવાય બીજામાં ભળે નહિં તે જ ન્યાય ચૂકવવાને હક છે. તમ સંસારની બાજુમાં ન ઉતરતાં શાસ્ત્રથી શું કરણીય છે તે વિચારે તે જ અહીં બેસવાને લાયક છે. માટે અડી પહેલાં તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તે એક જ રસ્તે કરવું પડશે, અર્થ કામની વાસના ઉપાશ્રયની બહાર મૂકો. ધર્મસ્થાનકમાં નિસિહી કહી પ્રવેશ કરવાનો છે.
જે કચેરીની અંદર અન્યાય છેડવા બંધાતું નથી તેને કઈ સ્થિતિમાં મેલો પડે? તેફાની કેરી ને બેડી સહિત કોરટમાં હાજર કરાય છે. તેમ આ પાપ પરિહારની કોરટ છે. ત્યાં પાપના તેફાનમાં રહે છે ? મહારાજ પૈસા કન્યા મેળવી આપે, નાતનું જાતનું ઘરનું કોકડું ઉકેલી દે? કોરટમાં પિઠેલા મસ્તાન કેદી કેટમાં પેઠા તે લગીર મસ્તી બંધ રાખે. કેરટમાં પેસતા હથીયાર લાકડી છોડી પછી પેસવાનું છે, તેમ અહીં ધર્મસ્થાનકમાં નિસિહી કહી પિસવાનું છે. હથીયાર લાકડી છોડાવ્યા છતાં કેરટમાં સખણે ન રહે તે બેડી પહેરાવવી પડે. અહીં કોરટમાં તમારા હથીયાર છેડાવ્યા તે પણ મસ્તી બંધ થઈ નથી. તેમ ભાઈઓ ફલાણાને આમ, રૂ ના ભાવ આ, વડી બગડી ગઈ, પાપડ બાગડી ગયા, હજુ મારી દુર્ગતિ કેમ રોકાય ને સદગતિ કેમ મળે? કલ્યાણ કેમ થાય તે ધ્યેય આવ્યું નથી. નહીંતર આ મસ્તીની દશા ન હય, અર્થ કામની ચિંતાને અંગે ધર્મમાં સ્થિરતા ન રહેતી હોય તે? તેના ઉત્તરમાં જણાવે છે કે-કેઇ કહે કે લુચ્ચાઈ વિગેરે કર્યા વગર મારાથી ન્યાયમાં ટકાતું નથી. ન્યાયાસને બેઠેલાએ છુટી અપાય? એવા વખતમાં દઢતા રહે તે જ ધર્મ છે. વગર આપત્તિએ ધર્મને શ્રેષ્ઠ માને છે ? કુટુંબાદિક મારા પર મમતા ન કરે તે હમણા ત્યાગ કરી દઉં, એ તે ભલે વળગતા આવે, તું ત્યાગ કર. ધનાઢય માટે ધરમ કહો નથી. ચિત્ત સ્થિર નથી રહેતું એમ કહેનારને પૂછીએ કે તારૂં ખરચ પચીસ વરસ