________________
૧૦૪
પ્રવચન ૧૪૨ મું
જણાવ્યું કે બધાને આધાર વૈયાવચ્ચ ઉપર છે. શરીર નિરોગી હોય તે જ્ઞાન સંયમ કરી શકે. સંયમ સ્વાધ્યાય ત૫ વિનય–બધું નિરોગી પણ ઉપર આધાર રાખે છે. એટલા માટે વેયાવચ્ચ ઉત્તમગુણ છે. તેથી ખુદ સાધુને પણ મહાવીર મહારાજાએ ફરમાવ્યું કે જે માંદા સાધુની માવજત કરે. અહીં ગ્લાન શબ્દ સાધુ માંદા હોય તે માટે વપરાય છે. બીજા માટે આતુરાદિ શબ્દ વપરાય છે. બીમાર સાધુની માવજત કરું તેજ મને માનનારો છે. અને જે સાધુની માવજત કરે છે તે મારી સાધુ, તેમ મને માને તે ગ્લાનની સેવા જરૂર કરે. આવી રીતે હોવાથી આચાર્ય વિસ્તારથી વૈયાવચ્ચનું સ્વરૂપ જણાવ્યું, એક ભદ્રિક ભાવીક સાધુએ વૈયાવચ્ચની બાધા માગી. બીમાર સાધુની વૈયાવચ્ચ ન કરૂં ત્યાં સુધી ખેરાક ન લે. બીજે દહાડે બીમાર સાધુ તપાસવા લાગ્ય, સેવા–વેયાવચ્ચ કરવા લાગ્યા. એમ કરતાં કરતાં કેઈક વખત એ આવ્યું કે જેમાં કઈ સાધુ માં નથી. આચાર્યું જેને આટલે મહિમા કહ્યો હતો, જે કરવાથી તીર્થકરને માન્ય ગણાય, તેવાને અભિગ્રહ લીધે. પણ મારા કમભાગ્ય કે કઈ સાધુ આજે માંદે પડયે નથી. વૈયાવચ્ચ ધરમનું કાર્યો તેમાં ને નથી. એની બુદ્ધિ ઊંચી છતાં વચલા દલાલ–પરિણામ બગડી ગયે. જે સર્વ સાધુ નિગી છે. તપ-સ્વાધ્યાયમાં લીન છે તેમ વિચારી લે તે તે સીધું હતું. તેણે વિચાર્યું છે? કે કઈ માં પડશે નહિ. આ જગે પર આત્મા શું મેળવે? બને ઉત્તમ છતાં ચિંતવન વેયાવચ્ચે કરવા માટે માંદા પાડવાનું મન થયું. માથું કુટયાં શીરે મળે છેવટે શીરે ખાવા માટે માથું ફાડવું, તેમ તેયાવચ્ચ કરવા માટે માંદા પાડવા માંગે છે. ધર્મની બુદ્ધિ અને કાર્ય હતા, છતાં બારીક બુદ્ધિ ન રહેવાથી ચીંતવનમાં ફરક પડી ગયા. તેમાં શાસ્ત્રકાર કહે છે કે ધર્મને નાશ થાય. આવા કાર્યોમાં ચિંતવનમાં ફરક પડે તે ધર્મને નાશ થાય. તે બુદ્ધિ ઈજારે મુકીએ ને ધરમ કરીએ તે ધરમ શી રીતે બનવાને? દુનીયામાં બુદ્ધિના ઈજારદાર બનીએ ધરમમાં બુદ્ધિના બારદાન બનીએ તે કામ નહીં લાગે. તૂટવાના ભયથી પચ્ચકખણ ન લેનાર
સર્વવિરતિ લીધી નથી, તેવાને એક બુદ્ધિ જરૂર રહેવી જોઈએ. હું આશ્રવમાં લપટાએલ છું. ગૃહસ્થ આમ વિચારી જેમ સંવર બને તેમ કરો તે પ્રથમ જરૂરી. વખતે કદી પચખાણ તૂટી જાય માટે પચ્ચખાણ ન લેવા. આમ ઘણું માને છે. આ મનુષ્યભવને લાભ કયા મુદ્દાથી સમ