________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ચેાથે
દેવાના માલમાં સાવચેત રહા છે અને પરભવમાં લઈ જવાના માલમાં કેમ ભેટ અને
૧૦૩
એકલી ધમબુદ્ધિ માત્રથી ધર્મ ન થાય
જૈનધર્મ સમજી લીધા પછી બારીક બુદ્ધિ કરવી તેમ નહિં. સદા મેશાં ખારીક બુદ્ધિ કરવી. દરેક સાદે ખારીક બુદ્ધિ રાખા છે કે એક વેપારમાં ? તેમ અહીં દરેક ધર્મના કાર્યમાં ખાંરીક બુદ્ધિથી જોવાની જરૂર છે. આ પંચાત અમારે શી ? અમારા પરિણામ સારા છે, તે અમને લાભજ છે. પરિણામના ભરોસે ન રહેશે. અન્યથા ધર્મમુથૈવ. ખારીક બુદ્ધિથી નહીં તપાસેા ત ધરમના પરિણામ છતાં ધરમના નાશ થશે. બુદ્ધિ ધરમની રહે પણ પાપ લાગે. જૈન ધર્મ કરનારા ધરમની બુદ્ધિ રાખે તે બીજા ધર્મની બુદ્ધિ નથી રાખતા? મુસલમાન ક્રીશ્ચીયન. વૈષ્ણવ ચૈત્ર દરેકમાં ધરમની બુદ્ધિ નથી રાખતા? બધા ધરમની બુદ્ધિ રાખે છે, તેા ધરમ બધાને થઇ જાય છે ? ધરમની બુદ્ધિ માત્રથી બચાવ થઈ જાય તે આખા જગતના ખચાવ થઈ ગયા. કહા ધરમની બુદ્ધિ હાય તે પણ સાચા ધર્મ હોય તે જ ધર્મ થાય. સેનાની બુદ્ધિથી આનંદ થાય, પણ સેતુ જોઈએ અને પીત્તળમાં સાનાની બુદ્ધિ કરી તે એમાં કઇ વળે નઠુિં. તેમ અહીં ધર્મ ન ઢાય તે કરનારની બુદ્ધિ ધર્મવાળી હોય તે પશુ ધર્મના નાશ થાય. સાચે ધર્મ હોય અને ધરમની બુદ્ધિ હોય તે ધરમ મેળવી શકે, પણ સાચા ધર્મ ન હેાય તે ધમ ન મળે, ધર્મ સાચા, બુદ્ધિએ સાચી, વચમાં ફેરફારીનાં પડદો ડાય તેમાં ધરમને નાશ.
હું કમભાગી કે આજે સાધુ માંદા ન પડયા
એક આચાર્ય હતા. વ્યાખ્યા કરતાં જણાવે છે કે બધી ચીજ અજીરણવાળી, જ્ઞાન સામાયક પેાસ પૂજા. પ્રભાવના દાન શીલ તપ બધી ચીજ અજીરણુવાળી. દાન દીધું' તપસ્યા કરી દ્વેષ આવ્યેા. જ્ઞાન ભણ્યા મારા જેવા કાણુ ? બધી ચીજો અજીરણુવાળી છે. અજીરણુ વગરની એક જ ચીજ, વેયાવચ્ચ વેયાવચ્ચ અપડિવાઈ. સજાગે પ્રતિપાતિ. વેયાવચ્ચ કરતાં બાંધેલું શાતા વેદનીય, જીભગત, શુભઆયુષ્ય એ ઉપક્રમ, પલટી જાય તેવા નથી. ખીજા દાન જ્ઞાનાદિક કર્માને ઉપક્રમ લાગે, વેયાવચ્ચથી જે ઉત્તમગતિ આયુષ્ય માંધ્યું . તેને ઉપક્રમ નહીં લાગે. ફેર આચાયે