________________
૧૦૨
પ્રવચન ૧૪ર મું
જે ખ્યાલ આવવાને તે ખ્યાલ ક્યાં આવવાને. હવે મૂળસ્થિતિમાં આવે. સંગે પ્રતિકૂળ હતા, વેદના તીવ્ર હતી, ત્યાં પરિણામ બગડ્યા નહિં તો એકેન્દ્રિયપણામાંથી નીકળી બહાર આવ્યા. બારીક બુદ્ધિથી ધર્મને
ખ્યાલ કરે. આથી ભવિતવ્યતા વિચારજે. કરિશ જે થિ મે મથિ વીgિ અઘિ
છે બલ કર્મ વિર્ય પરાક્રમ પુરુષકાર-ઉદ્યમ એ કાર્ય કરનાર છે. આ દૃષ્ટિથી દેવતાને કહે છે. બધે આપણું કમને ઉદ્યમને ભરોસે છે. તું દેવતા કેમ થયે? જે સાચે દેવતા હેતે ગોશાળાને મત ઠે. દેવતાને કબૂલ કરવું પડયું કે-મહાવીર કહે તેજ સાચું. સન્ કૃત્યના જેરે જે દેવતા થાય છે, આકસિમક સંયેગને પલટો થઈ જાય છે તેમાં ભવિતવ્યતા કારણ છે. પાર્શ્વનાથજી એ ન વિચારે કે મેં એનું શું બગાડયું છે. શ્રમણ ધર્મમાં એ ન્યાય નથી. ત્યાં ઉપદ્રવ સહન કરે છે. ધરણેન્દ્ર પિતાની મેળે આવે છે. મેઘમાળીને ઉપદ્રવ કરતાં બંધ કરે છે. આ સમતા. આટલે ઉપસર્ગ છતાં અફસેસ નથી ને ધરણેન્દ્ર પદ્માવતીની સેવા વખત આનંદ નથી. જેને આવા ઉપસર્ગ વખત, સેવા વખત હર્ષ-શેક ન થાય તે ખરેખર આત્મ સ્વરૂપની રમણતા જ હેય. અહી મેઘમાલી સમ્યકત્વ પામે. અહીં સમ્યકત્વ પામવામાં કારણ કયું? ઉપસર્ગ કારણ ન કહેવાય? અહીં સુંદર વિચાર તે જેણે ઉપદ્રવ વખત કે ઉપશાત વખતે આંખ ઊંચી થતી નથી. વીતરાગતાને સ્વભાવ આવે છે. અહીં આ શુભ વિચાર આવ્યું તે કારણ છે. આકમિક સંગે મેઘમાલીને વિચારને પલટે થયે. મેઘમાલીને જે વિચારને પલટે તે કેવળ આકસ્મિક પલટો. અહીં ભવિતવ્યતાની મુખ્યતા લેવાય. સમજે છે તેવાને ભવિતવ્યતા પકડી લઈ બેસવાનું હેય નહિ. આમ ઉધમદ્વારાએ ભવિતવ્યતા કાર્ય કરે છે. તે પણ સારો ઉદ્યમ કર્યો તે દેવતા થયા. તારા કુટુંબીઓએ અપકૃત્ય કર્યા તે રખડી ગયા, માટે પિતાનાં કૃત્યને પિતે જવાબદાર છે. ભવિતવ્યતા એ જવાબદાર નથી, એ કબૂલ કર. કબૂલ કર્યું.
શ્રાવકોને જાણવું નહિં, જોવું નહિં, એ સ્થિતિમાં મેલ્યા નથી. લદ્ધા. કહ્યું છે. કેઈ કાંટા પથરાએલી જમીનમાં જાય ને આંખ ઉઘાડી કરી નથી, તેની શી વલે થાય? આજકાલ ચારે બાજુ મિથ્યાત્વના કાંટા પથરાએલા છે. તે જગ પર બુદ્ધિને ઉપગ કરવાની જરૂર નથી, તે તમારી શી વલે થાય? માટે બારીક બુદ્ધિથી ધર્મ જેવું પડશે. મેલી