________________
૧૧
આગમેદ્ધારક પ્રવચન શ્રેણ, વિભાગ થો તમને મીઠાશ આપે. તમે છે છતાં છાયા આપે. એ બીચારા તમારા જેવા દુર્બદ્ધિવાળા થયા નથી. એ ન્યાયમાં આવે તે ગાય ઘાસ ખાય તેનું દૂધ કરે ને તેના બચ્ચાંને તરફડતાં રાખી તમે લઈ લે. એ ન્યાય લેતે તમને શીંગડે શીંગડે મારી ન નાખે! એ વાસ્તવિક ન્યાય હોય તો તમે જીવવા ન પામે. સાધુ પુરૂષે માટે એ વાકય નથી, એ વાક્ય અધમે માટે છે. તેથી મડાવીર સરખા પણ ગોવાળીયા સરખે ઉપદ્રવ કરી જાય તે સહન કરે છે, ક્ષમા ધર્મ એ છે. કાળાનાગ ઈ છેડે બેલાવે નહીં તે શાંત રહે છે. અધિકતા ત્યાં છે, છંછેડે ત્યારે શાંત રહે તે ચંડકેશિયે–દરેક પજુસણમાં તમે તેની કથા સાંભળે છે. ભગવાન મહાવીરનું રૂપ દેખી પ્રતિબંધ પામે છે. જાતિસ્મરણ જ્ઞાન થયું છે ને પૂર્વ જન્મમાં કરેલ પાપની આલોચના માટે બીલમાં મુખ રાખી રહ્યો છે. છેકરાઓએ પથરા માર્યા છે, તે પણ પથરા મારનારને અંગે કે લેહી લેડાણ કરનારને અંગે મેં બહાર ન કાઢયું. મેં બહાર કાઢે તે દષ્ટિ બહાર જાય તે તે બીચારા મરી જાય. આ દ્રષ્ટિવિષ સ૫ આમ વિચારે છે. લોકે પથરા મારે છે, લેહલેડાણ શરીર થાય છે. એથી બીલમાં મેં ઘાલી રાખ્યું છે, સાપ સરખાં ક્રૂર પ્રાણુને દુનીયામાં જેની ખરાબ ઉપમા દઈએ છીએ, કાળે નાગ દરમાં મેં ઘાલી રાખી મારથી બચવા નથી માગતે, ને સહન કરે છે, નહીતર લેક ડરકણ એવા હતા કે ઝાડની ઓથે રહી પથરા મારતા હતા. અને આ ભાવના પંદર દિવસ સુધી રાખી. આઠમા દેવલોક સહસ્ત્રારમાં તે મરીને ગમે તેમ ગાઇએ છીએ. આઠમે સ્વર્ગે ગયે તેમ ગાઈએ છીએ. પણ આ ગાયું ? જેના આ પરિણતિ પંદર દિવસ સુધી રહી છે. લેહીલુહાણ થયે છે, કીડીઓએ ચાલણ જે કરી નાખે છે. છતાં મારનાર મરી જાય તે દશા મારે પાલકતી નથી. તે મરવાની અણુ સુધી એની એ સુંદર ભાવના. આઠમ દેવલોક કેમ થાય છે તે સમજ જે. દષ્ટિવિષ સર્પ, પથરાવાગે લેહી નીકળે તેની ગંધે કીડીઓ આવે, છતાં મારનાર મરે નહિ તે માટે મેં બહાર કાઢવું નથી. જે ક્ષમાને માપી શકતા હોતે માપ લગાડો. માલમ પડશે કે-ધર્મના અર્થી કેમ થવાય છે? દુનીયાદારી કેમ નકામી લાગે છે? પુરૂષકારની પ્રબળતા
અહીં તમે અર્થકામ એજના અર્થી હેતે પાટીયું વાંચીને આવવું, એટલું નહીં પણ સૂમ બુદ્ધિ દેડાવીને આવવું. એક શાસ્ત્ર શ્રવણ વખતે