________________
૧૦૦
પ્રવચન ૧૪૩ મું
રમતી વખતે પણ માસ્તરનો ડર રાખે છે. સાવચેત રહે તે છોકરા કે નિશાળે આવે તે વખતે ડર રાખે તે છેકરા? છોકરાએ તે માસ્તર મારશે એ ડરથી ઘેર બેઠા લેશન કરે છે. આપણે આ ધર્મ શ્રવણનું પગથીયું છેડયું એટલે ડર ગયે. પુણ્ય-પાપ–ધર્મ-અધર્મ–સમકત-મિથ્યાત્વની– ભવની–મેક્ષની વાત અહીં કરીએ, પણ છોકરા જેટલા પણ આપણને ડર રહેતું નથી. ચાર જ્ઞાની ચૌદપૂર્વી વિગેરેને માથે લટકતી તરવાર. બે આદમી નિર્ભય ફરી શકે, કાંતે બાળક કે કાંતે અજ્ઞાની બાળ કે બાવળે (ગડે). આપણે શામાં? લટકતી તરવાર છતાં નિર્ભય ફરીએ છીએ. ઝેર પારખા કરવા જવું છે કેમ નીકળે તે તપાસવા જવું છે? ભવિતવ્યતાની વ્યાખ્યા અને દૃષ્ટાન્ત
આ કોઈ ભવિતવ્યતાના જોરે બહાર આવ્યા, હવે સાવચેત થાવ કે તેનાં બારણાં બંધ થઈ જાય. આથી ભવિતવ્યતા કયાં ગણાય ? જ્યાં આપણે ઉદ્યમ ન ચાલતું હોય. આપણે ઉદ્યમ સાધન સામગ્રી વિરૂદ્ધ હેય, આકસિમક પલટ થાય ત્યાં આપણું ધાર્યા કરતાં ફળ જુદું થાય, ત્યાં ભવિતવ્યતા. પાર્શ્વનાથ ભગવાન કાઉસ્સગ ધ્યાને છે. મેઘમાળી આવે છે. હું એને સમ્યકત્વ પમાડું તે ધારણાએ ઉદ્યમ નથી. મારા શ્રમણ ધર્મને અંગે હું સહન કરું, એવાનું સહન કરૂં? એવાનું સહન કરું એ સવાલ ગૃહસ્થપણામાં. સાધુમાર્ગમાં તે નીચનું છે કે ચાકરના ચાકર હે તેનું પણ ફક્ત કર્મ ખપાવવાના કારણે સહન થાય છે. ભગવાન મહાવીર અને ચંડ કેશીયાની અનુપમ સહનશીલતા
ભગવાન મહાવીરે પહેલે દહાડે શેવાળીયાનું સહન કર્યું. જે જમતા સાથે મેરૂ કંપાવનાર તેવા પુરૂષ તે શેવાળીયાનું સહન કરે છે. કઈ સ્થિતિએ? જન્મ સાથે મેરૂ ધ્રુજાવનાર મૂકી મારી દેવતાને રાડ પડાવનાર મહાવીર ભગવાન તે ગોવાળીયાને સહન કરે. ક્ષમા ધર્મ કઈ સ્થિતિએ આવો જોઈએ. “ શાતાં સાર થાય તેવા થવું તે શઠો માટે, પણ ધર્મશાસ્ત્રકારોનું આ વાકય નથી. દુનીયામાં લીન થએલા મારજૂડમાં માચેલાનું આ વાકય છે. શાસ્ત્રકાર જણાવે છે કે કાળે નાગ મનુષ્યને ખેળીને મારતું નથી. દબાણ ચંપાણનું કારણ મળે, કારણવગર કાળે નાગ પણ કેર વર્તાવતે નથી, તારા હિસાબ પ્રમાણે જાડ બોડ શઠે શાયંના ન્યાયમાં નથી આવ્યા. તમે એને