________________
૮૭
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ચોથો હતે? તેમ અહીં શરૂમાં અતિચારવાળું જ અનુષ્ઠાન થાય, નિયમથી પહેલાં ચારિત્ર મોહનીયને પશમ થવાને કે ક્ષય થવાને ? ક્ષાપશમ થયા પછી કાળાંતરે ક્ષય થવાનો. લાપશમ મેલા છાંટા નાખે ને ધવડાવે. ક્ષપશમ વખતે પ્રદેશદય માનશે કે નહિં? તે પ્રદેશદય શું કરશે ? અનંતાનુબંધી દર્શન મેહનીયને બંધ શંકા દાક્ષિણ્ય ઉભા કરે, અપ્રત્યાખ્યાની દેશ વિરતિમાં અતિચાર લગાડે, પ્રત્યાખ્યાની સર્વવિરતિમાં અતિચાર લગાડે છે. શાસ્ત્રમાં સર્વ અતિચાર સંજ્વલના ઉદયે હેય તમારા હિસાબે ફેર થયું, પણ જે સર્વથી નાશ કરે તે દેશથી નાશ કરનાર. મૂળ વાત એ કે પ્રથમ શિક્ષણમાં આડા અવળું હોય પણ આડા અવળામાં પ્રવર્તે તો ક્ષાપશમિકમાં અતિચાર રહેવાના. અતિચારવાળું સામાયિક થવાથી આ વસ્તુ ઉડી ગઈ છે, એમ ન સમજવું, પણ અતિચાર ટાળવાને ખપ રહેવું જોઈએ. અહીં સામાયિકમાં સર્વ વિરતિમાં વ્રતમાં પચ્ચખાણમાં શુદ્ધિની ઈચ્છા હોવી જોઈએ. એ રામાયક કરનારે કેટલો લાભ મેળવે ? પંડિતના દષ્ટાંતે જ્યારે દાનની વાત થાય ત્યારે આમ છે, વખત ખરાબ છે, સામાયિકની વાત આવે ત્યારે બે પૈસા ખરચી દઈએ, આ સામાયક ન બને. દાનની વાત આવે ત્યારે વગર પિસાની વાત હોય તે ધરમ કરીએ, સામાયક જેવી ચીજ શા માટે દરેકથી નથી બનતી? શા માટે પરિણતીની શુદ્ધિ નથી રખાતી? તેનું સ્વરૂપ સમજવું જોઈએ ને ફળ કયું? વળી આવશ્યક તેમાં પણ સામાયિકની જરૂર પડે છે તેનું સ્વરૂપ અગ્રે.
પ્રવચન ૧૪૧ મું
અસાઢ વદી ૭ શુક્રવાર શાસ્ત્રકાર મહારાજા આગળ જણાવી ગયા કે સંસારમાં દુર્ગતિથી બચાવનાર અને સદ્ગતિ પ્રાપ્ત કરાવનાર માત્ર ધર્મ છે. ધર્મ દ્વાર ન હોય તે દેવ કે ગુરુની તાકાત નથી કે સદ્ગતિ મેળવી આપે કે દુર્મતિ રેકી શકે. આ ઉપર જૈન શાસ્ત્રને પામે છે. જિનેશ્વર મહારાજ પણ પાપથી દુર્ગતિથી ધર્મ દ્વારા સિવાય રોકી શકતા નથી. પાપ કરેલા હોય તે ધર્મ દ્વાર ગ્રહણ ન કરે તે જિનેશ્વર પણ દુર્ગતિ રોકી શકે નહિં, પિતે સ્વતંત્ર કેઈને પણ પાપને ક્ષય કરી શકતા નથી. જે વચમાં ધર્મરૂપી દ્વાર ન લવાય તે દેવદ્રારાએ પાપને ક્ષય થઈ શકતો નથી. જે એકલા દેવથી પાપને ક્ષય ન થાય તે દુર્ગતિ તે રેકાય કયાંથી? તેમ સદ્ગતિ દેવ