________________
પ્રવચન ૧૪ મું
આવે તે સાત-આઠ ભવ, સર્વવિરતિ આવે તે ત્રણ ભવ, અને વીતરાગપણું આવે તે તેજ ભવે મોક્ષ. પિતે જે ખીંટા આગળ આવ્યું હોય તે ઉપર ધ્યાન આપે ને જુવે કે હું કેટલે આ ને બાકી કેટલું રહ્યું તે માલમ પડે. માટે અહીં સર્વવિરતિ અને વીતરાગના ખીંટા સુધી ન પહોંચ્યા પણ દેશવિરતિના ખીંટાએ તે પહોંચે. બાર મહિના ન બને તે ચોમાસાને અંગે આ 5 કરવા જોઈએ. દિવસે દિવસે એક મનુષ્યદાન દે છે. શાનું? સેનૈયાનું ખાંડીથી, લાખે ખાંડી લાખ ખાંડીઓનું દાન દે છે રોજ રોજ, વિચારે કલ્પના કરો, લાખ ખાંડી સેનું દાનમાં દેવું તેને લાભ કેટલે હવે જોઈએ? એ આત્મા જે ફાયદે કરે અને એક મનુષ્ય દિવસે દિવસે એક સામાયિક કરે તે તે લાખ ખાંડી દાન દેનારે સામાયકવાળાને પહોંચે નહિં. આ તે પરણે એને ગવાય તેમ સામાયકને અધિકાર ચાહ તેથી સામાયકને મેટી પદવી આપી. દાનમાં થએલે રસ શાનું પિષણ કરશે? સેનૈિયા લાવવાનું, નહીંતર આવે કયાંથી. જ્યારે સામાયક શાનું પિષણ કરે? સામાયિકની ભાવના એ છે કે જ્યારે એ દિવસ આવે કે બેઘડીનું કર્યું છે તે જિંદગીનું કયારે કરીશું? તમને સુય સાવ હવા ઘણા સામાયક પારતા બેલે છે, સામાયક કરે એટલે સાધુ જેવા થયા. આનું લક્ષ્ય કયાં? બેઘડીના સામાયકમાં સાધુપણુ જેવા ગણાવા માંગે, તે સાધુપણાની પદવી ઊંચી કેવી ગણતા હોવા જોઈએ ? નહીંતર “સમણે ઈવ' અપમાનકારક પદ લાગશે. લાભ દેખાડનાર કયારે જણાય? સાધુપણાની સ્થિતિ ઊંચી છે એમ માને ત્યારે જ આ પદ ગમે. સામાયકના સંસ્કારવાળો પિતાની તાંત-સંબંધ સર્વવિરતિ સાથે બાંધે છે. દાનવાળે તાંત માલમિલકતમાં બાંધે છે. આ દૃષ્ટિથી વિચારશે તે દાન દેવા કરતાં આ સામાયક કરનારે લાભ વધારે બાંધશે. સાતિચારમાં નિરતિચાર અનુષ્ઠાન આવે છે
અહીં કે વિચાર કરશે કે સામાયક ઊંચી દશાનું. આ સામાયકે નહિં. સમણે ઈવ કયા સામાયકમાં બેલ્યા ? જે પરિણતિ ઉપર જાવ તે તે અંતરમદુત્તની પરિણતિમાં કેવળજ્ઞાન હેય. તે સમણે ઈવ કહેવાને વખત નથી. આ સામાયક ૪૮ મીનીટમાં મેક્ષ દેનારું, ઊંચી પરિણતિવાલું જ નહિં પણ રહસ્યથી વિચાર કરીએ કે જાતિવાર નિત ચાર મતિ. ચેકનું અનુષ્ઠાન મેલાથી જ જન્મે છે. પહેલે એકડે કે કર્યો