________________
પ્રવચન ૧૪૧મું
ગુરૂદ્વારા થાય. અંતરદ્વાર ધર્મનું આવવું જ જોઈએ. કોઈ પણ જ્ઞાનાવરણીય ક્ષય કર્યા વગર જિનેશ્વરના પ્રભાવે કેવળજ્ઞાન મેલવ્યું નથી. કેઈએ પણ મેહનીય કર્મક્ષય કર્યા વગર જિનેશ્વરના પ્રભાવથી વિતરાગપણું મેળવ્યું નથી. જિનેશ્વર મહારાજ પરમ ઉપગારી ત્રણ લેકના નાય પણ ધર્મ દ્વારાએ. ધર્મનું દ્વાર ખસેડી નાખીએ તે ખુદ જિનેશ્વરમાં જિનેશ્વરપણું નથી, જિનેશ્વરમાં જે જિનેશ્વરપણું રહ્યું છે તે પણ ધર્મ દ્વારાએ. જેને વ્યક્તિ દેવને માનતા નથી.
આપણી માતાને રોગ થયો હોય, અડકાવ આવ્યે હય, તે પણ માતાપણું જનેતા તરીકે માનીએ છીએ. તેથી માતાપણામાં એાછાશ માનતા નથી. જનેતા ને જનેતા તરીકે માનીએ છીએ તે પછી બીજી અવસ્થા તરફ જોવાનું હેતું નથી. તેમ પરમેશ્વરને પરમેશ્વર તરીકે માનતા હોઈએ તે તેમાં આશ્રવ છે કે બંધ હો, ભવના કારણ છે કે મેક્ષના કારણ છે, એ આપણે જોવાનું હતું નથી. જે પરમેશ્વરને વ્યક્તિ તરીકે માનીએ તે પછી હિંસાદિક કરે, તે પણ આપણે જોવાનું હતું નથી, પણ વ્યક્તિ તરીકે માનતા હતા. પણ જૈન શાસનમાં દેવને વ્યક્તિ તરીકે માનવાના નથી. જેને દેવને બરાબર માને છે. બીજા દેવની
વ્યક્તિને વ્યક્તિ તરીકે માને છે, તેથી તેમના ગુણદોષના વિચારને સ્થાન નથી. તે ચાહે તે કરે. જૈને વ્યક્તિ તરીકે દેવને માનતા નથી. જેમ માતાને જન્મ આપનાર તરીકે ઉપગારી ગણી તેમાં બીજા વિચારને અવકાશ નથી. જગત્ કર્તા તરીકે માન્ય પછી ઈશ્વરના દેશે તરફ જવાનું રહેતું નથી. જૈન શાસનમાં આ સંસાર જગત એ કમ રાજાનું કેદખાનું માનવામાં આવ્યું છે. કર્મરાજાની આ જેલ છે, તેમ સંસારને માન્ય. કર્તા તરીકે પરમેશ્વરને માનવામાં આવે તે પરમેશ્વર બધાને જેલમાં ઘાલનાર મનાય. ક કેદી કેદમાં ઘાલનાર માજીસ્ટ્રેટને ઉપગાર માને ? આખું જગત કે સમાન, એને આ જડ શરીરમાં ગંધાઈ રહેવું પડે તે પણ કેદ. શરીરને કેદ માને છે. શરીરને કેદ મનાય ત્યાં બીજા પુદ્ગલને કે મનાય તેમાં નવાઈ શી? તે શરીર-જગતને બનાવનારને ઉપગાર માને કે અપકાર માને? ખુવાર મેળવનારને કઈ શરપાવ દેતું નથી. હું તારું નખેદ કાઢે તું મને શું આપીશ? એ પ્રશ્ન કેમ થાય? સારું કામ કરી હજુ મંગાય, તેમ આત્માને અજ્ઞાની બનાવે શરીરને કેદી