SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૨૪ મું [ ૩૧૧ વિગેરે ત્રણ પત્તુ કેત્રની ખેાલી શકતા હતા. જેને તીર્થંકર નામ ગાત્રના ઉદય હોય તેના ત્રણ શબ્દો સાંભળીને જેને ચૌદ પૂર્વ ખાર અંગનું જ્ઞાન થાય. કેવળી બધા સરખા. આ ત્રણ પદ ખાલે તેટલામાં ગણુધદેશના જીવાને માર અંગ ચૌદ પૂર્વ મનાવવાની તાકાત ઉત્પન્ન થાય. બધાએ સાંભળે તેવું કહ્યું હતું, તે પછી અમુક જ જીવાને એટલુ જ્ઞાન કેમ થયું ? જાહેર સભામાં ત્રણ પદ કહ્યા તા અમુક જ જીવાને આટલું બધું જ્ઞાન થવાનું કારણુ ? તીર્થંકર નામકર્માં જેમ બાંધ્યું છે, તેવી રીતે ત્રણ પદથી જ માત્ર ચૌદ પૂર્વનું ને ખાર અંગેાનું જ્ઞાન મેળવે, તેને રચવા જેટલું જ્ઞાન મેળવે તે ગણધર નામકર્માંના ઉદયે. અહીં શકા થશે કે નામકમ તી કરનું ઊંચું ગણધરનું નામકમ ઊંચું એ કબૂલ પણ જ્ઞાન થવું તે નામકનું કામ કયાંથી લાવ્યા ? જ્ઞાન એ શ્રુતજ્ઞાનાવરણીયને આધીન, નામ ઉદયને આધીન છે, ત્યાં ક્ષયાપશમ જ્ઞાનાવરણીયના કેવી રીતે મેળવા છે ? એક મધુર સ્વરમાં ગાતા હોય તે મનુષ્યના સ્તવન ઉપર કડી ઉપર ને પદ ઉપર વિચાર કરે છે, એ જ જગા પર ખરાબ સ્વરવાળા ગાય તા એ જ સ્તવન પદ છતાં તેના ઉપર વિચાર નહીં કરે. આ વખત જે ક્ષયાપશમ થયા તેનું કારણ શું? સુસ્વર નામકર્મના ઉદયવાળા સ્તવન ખેલવા લાગ્યા એટલે એકેએક શબ્દ પદ સાંભળી વિચાર કરવા લાગ્યા, તે વખત યાપશમ થયા, આ વખત ન થયા તેનું કારણ સુસ્વર નામકર્મના ઉદય, તેથી તેના સ્વર મધુર નિકળ્યે તેથી લાગણી તે તરફ ખેચાઇ ને આખા સ્તવનના વિચાર કર્યાં. દુસ્વરવાળાના સ્તવનના કડીના વિચાર ન કર્યાં, તેથી સ્તવન સ'ખ'ધી ક્ષયે।પશમ ન થયે!. આ જગેા પર અનુભવ કહી આપે છે કે નામકર્માંના પ્રભાવે. બીજાને ક્ષાપશમ થવાનું કારણ બને છે. દુસ્વરના ઉદયથી વિચારતા હોય તા પણ ભૂલી જાય. સુસ્વર-દુસ્વર જાણવામાં અનુકૂળતા-પ્રતિકૂળતા કરે છે. આ વાત વિચારશે! તેા પેલા નામકમ માં આ ક્ષાપશમ શે ? આ વિચારવાના કે કહેવાના વખત રહેશે નહિં. તમે લગીર આગળ જાવ. તીર્થંકર મહારાજ-આ નામકમની એવી પરિ શ્રુતિ છે કે જે પરિણતિને સભવમાં ન લઈ શકીએ. સામાન્ય કેવળી મહારાજ હાથમાં લેવા માગે તેા ન લઈ શકે. કેવળી ત્રણ પદ એલે
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy