SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણું લેય તો જ પદાર્થ ખરા સ્વરૂપે દેખી શકાય. દી નથી તેથી નથી. દેખતે. અજવાળાએ દેખાડયું એ કહેવામાં અતિશયોક્તિ કહેવાય નહિં. તેવી રીતે આત્મા તત્વને દેખનારે, તત્વ અવસ્થિત છે. કેવળી આત્માને દેખવાના સ્વભાવવાળો બનાવતા નથી, ત્યારે વચમાં જિનેશ્વરનું શું કામ? જેમ દીવાથી દેખવાનું બતાવ્યું, દીવાએ અમારી આંખે બનાવી નથી, છતાં પણ દીવાને આધારે જ દેખવાનું. જગતનું તત્વ સદાકાળનું શાશ્વતું છે. છ દ્રવ્ય પાંચે અસ્તિકાય શાશ્વત છે, છતાં જિનેશ્વરે દેખાડેલું તે તત્વ. મનુષ્ય દીવાથી દેખું તે જ તત્વ-એમ કહે છે, દીવા વગર જેનાર, આત્મા જવાનું તત્વ, બન્નેને સંબંધ ન હતું, તેવી રીતે અનાદિને આત્મા તત્વ પણ અનાદિનું પણ અંધારામાં પડેલી ચીજને દેખે નહિં, તેવી રીતે અજ્ઞાન અંધારામાં ગુંચવાઈ ગએલ હેવાથી તત્વને દેખી. શકતે ન હતું. જેમ અજવાળું થયું સવારે, અજવાળું થતાં બધા પદાર્થ દેખવામાં આવ્યા. અનાદિકાળથી રખડતાં તત્વની દિશા ખબર ન હતી, તે જિનેશ્વરના વચન સાંભળવાની સાથે તત્વ માલમ પડયું. જેમાં જીનેશ્વરના વચન ન મળે તે તત્વ આપણે સમજી શકીએ નહિં. માટે જીનેશ્વરે કહેલું તે તત્વ, કહેલું શા માટે કહેવું પડે? દીવ ગોખલામાં હોય ને કમાડ વાર્યું હોય તે તે કામ ન કરે. જિનેશ્વરને કેવળ થયું, લોકાલોક દેખ્યા પણ આપણે માટે નકામા. કારણ એક જ-જ્યાં સુધી એ જીવાજીવ પુન્ય, પાપ, બંધ, આશ્રવ, સંવર, નિજ રા, મોક્ષ આ બધાની પ્રરૂપણ ન કરે ત્યાં સુધી પ્રકાશક સ્વરૂપવાળું જ્ઞાન થયું હોય કે ન થયું હોય તે આપણું ઉપગાર માટે ન થાય. પ્રરૂપણા પછી આપણને ફાયદો થાય છે, માટે કેવળજ્ઞાનને મહોત્સવ નથી તેટલ કરતાં, જેટલો તીર્થકરને કરીએ છીએ. કાલેકના ભાવને જાણનાર બધા કેવળી બને છે, પણ બીજા કેવળી જગતને માટે માર્ગે લાવનાર બનતા નથી. ફક્ત તીર્થકર કેવળી એ જગતને માર્ગે લાવનાર બને છે. તેથી જ એમને તીર્થકર કહીએ છીએ. અરિહંતને તીર્થકર કહીએ તેનું કારણ ગણધર નામકર્મને ઉદય તીર્થકર નામકર્મનો પ્રભાવ એવો જબરજસ્ત છે કે જેમના ત્રણ પદમાં એવા જ પાકે કે તેનાથી બાર અંગ ને ચૌદ પૂર્વ રચે. ઉપવા
SR No.034379
Book TitleAgamoddharak Pravachan Shreni 096 to 129
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy