________________
૧૦
સમજાયું. વચન પાલનની વ્યવસ્થા–૩૩૪, સાધુઓના ફોટાઓનું ફિતુર–. ૩૩૭. છોકરી બાપના નામ પર મીંડી મેલનાર, છોકરી પારકું ધન, તેમ. છક ધર્મનું ધન એ સંસ્કાર કેમ નથી થતા? ૩૩૮. તમે હિત કયું માન્યું?, સમ્યફવ વીશે કલાક ચાલુ હાય-૩૪૦. કાળા મહેલમાં રહેલા શ્રાવકોની સમ્યકત્વ પરિણતિ-૩૪૨. દેશવિરતિ એ સર્વવિરતિની નિશાળ છે–૩૪૩.
પ્રવચન ૮૯ મું–સામાયિક પૂજાદિક ધર્મ ક્યારે કહેવાય?-૩૪૪. દાવાનળમાં લાકડા ઉમેરનાર નેહીઓ-૩૪૫, સ્નેહીઓ વજસાંકળ અને પરિગ્રહ પત્થરની શીલા મનાય છે?–૩૪૬. મગશેળીયા મટી કાળીભૂમિ સરખા બને, છોકરાનું નામ અને મોટાનું કામ-૩૪૮. વિધવાની ગુરુભક્તિ-૩૪૯. સાધર્મિક માટે ભરત મહારાજાની ક્રીડ-સંચાલકોની. જવાબદારી-૩૫૦. સુખીપણુમાં ધર્મ કરનાર કેટલા?, આપત્તિમાં. ભગવાનનું સ્મરણ-૩૫૧. સંસારની અપેક્ષાએ સાધુએ પૂરેપૂરા ગાંડા-૩૫૩.
પ્રવચન ૯૦ મું–દિગંબરની માન્યતા, નાનત્વમાં માનેલું જૈનત્વ–૩૫૫. અલક શબ્દ ન કહેતાં દિગંબર શબ્દ કેમ વાપર્યો?-૩૫૬. સ્ત્રી–અન્ય-ગૃહી–લિંગે સિદ્ધ ભેદે કેમ ઉડાડી દીધા?-૩૫૭. શ્વેતાંબરેને વસ્ત્રને આગ્રહ નથી-૩૫૮. બકુશ-કુશીલ સાધુ કેણ માની શકે ?-૩૫૯. દિગંબર જુદા ક્યારથી થયા અને કયા કારણે?-૩૬૦. બાહ્યલિંગ ગુણો. પ્રગટ કરવાના સાધન છે-૩૬૧. ધૂળ રેતી જેટલી પણ ધર્મની કિંમત ગણી નથી–૩૬૨. સામાયિકની કિમત-૩૬૩.
પ્રવચન ૯૧ મુંદ્રવ્યનિક્ષે પાનું લક્ષણ-૩૬૬. દ્રવ્યપૂજા કયારે કહેવાય?–૩૬૭. અચિત્ત આહાર-પાણી હોવા છતાં અનશન કેમ કરાવ્યાં-૩૬૮. છએ કાયના સંયમ માટે દ્રવ્યપૂજા, કેવલીઓ ગોચરી. શ્રુતજ્ઞાનની દૃષ્ટિથી ગ્રહણ કરે-૩૬૯ અપ્રધાન-કહેવા પૂરતી પૂજા, પચીશ. વર્ષ લેટ રગડીને એકડો પણ ન આવડે, તે કે -ર૭૦. શ્રાવકે પિષ્ય-પોષક ભાવથી નહિ પણ આરાધ્ય-આરાધક તરીકે માનેલા છે-૩૭૧. બધા સાધુઓ થશે તે દાન કેણ દેશે ?-૩૭૧. લેટી પાણી અને રોટલીનો ટૂકડો આપનાર “દુત્યજ-દુષ્કર” શાથી કહેવાયા?–૩૭૪. સર્વવિરતિના સેદાનું સાટું-૩૭૫.
- પ્રવચન ર મું-ધનને વારસે આપી શકાય પણ સુખ-દુઃખને. ન આપી શકાય-૩૭૭. અપયશ કર્મને ઉદય, અત્યાર સુધી ધર્મને. છેડો કયાં લાવ્યા ?-૩૭૮. દીક્ષા કોને કયારે આપી શકાય?-૩૯