________________
સ્થિરીકરણ ન કરે તે સમ્યકત્વ ગુમાવે-૩૮૦. દીક્ષા છોડાવનાર ગણધર હત્યાનું પાપકર્મ બાંધે-૩૮૨. મહામહનીય કર્મ બાંધવાના હેતુઓ પાપથી હઠવા માગે તેને શરણ આપવું જોઇએ-૩૮૩. સમ્યક્ત્વી નિર્ચન્થપ્રવચન સિવાય સર્વ અનર્થક ગણે–૨૮૪. લાલચથી પણ ધર્મકરણી કરવી મુશ્કેલ છે–૩૮૫. ભેગકાળની કસોટીમાં પણ ત્યાગની અનુમંદના: કેમ થતી નથી ?, અસંખ્યાત ગુણ પરિણતિ કઈ વખતે હોય?–૩૮૬,
- પ્રવચન ૭ -પાપ ન કરવાની પ્રતિજ્ઞા તે મૂળપદે. પડિકમણું– ૩૮૭. અપવાદ પદવાળા-૩૮૮, હિંસા કરનાર કેવી રીતે. ચુંગાલમાંથી છૂટવા માગે છે ?-૩૮૯. કર્મના ઉદયાદિક દ્રવ્ય ક્ષેત્રાદિકને આધારે થાય છે-૩૯૦ આપણે કુંવારી કન્યા જેવા છીએ-૩૯૧. અત્યાર સુધી કુંવારી-કન્યાની સોપારી જેવો ધર્મ કર્યો-૩૨, ધર્મકાર્ય ચાલુ હોય તે કઈ વખત અપૂર્વ લાભ થઈ જાય-૩૩. પાંચ વખત ચક્રવર્તીને હરાવનાર એ વંદનીય કેમ બન્યા?-૩૯૪. લૌકિક અને. લેકેત્તર મિથ્યાત્વ, નો ધમિયા એટલે શું ? ૩૯૬. . પ્રવચન ૯૪ સું–આત્માની વ્યવસ્થા કરવાને હક તમને કેમ! નથી મળત–૩૯૭. વેશ્યાને પિતાનું જીવન ઑપનાર જેવી આત્માની. દશા-૩૮, તને કેમ નવ કહ્યા–ર૯ જિનેશ્વરની દેશના પરોપકારિણી અને સ્થવિરોની સ્વ અને પરઉપકારિણી–ઉભય સ્વભાવી હાય-૪૦૦. તીર્થકર નામકર્મ સમ્યકત્વના જોરે બંધાય-૪૦૧. વાંદરીને બરચું ફયાં. સુધી વહાલું?-૪૦૨. આપણી અને તીર્થકરની ભાવનાને આંતર-૪૦૩.. એ તત્વ કહેવાથી જ જગત પ્રતિબંધ ન પામે-૪૦૪.
પ્રવચન ૯૫ મું-ધર્મને લાયક જીવ ક્યારથી ગણાય?-૪૦૬. ભવ્યાભવ્યની સમજુતી, અભવ્યપણું કેવલીગય છે-૪૦૭. બે પદાર્થના. જ્ઞાનમાં શંકા થાય-૪૦૮. મેક્ષ મેળવું એ ઈચ્છારૂપ કલ્પવૃક્ષની કિંમત ૪૦૯, ઈર્ષાલુ ઋદ્ધિ અને સિદ્ધિ પડોશણ-૪૧૦. દ્રવ્યથી પણ સુદેવા--- દિકને માનનારા કયારે થાય?-૪૧૧. છેલ્લી કડાછેડીની સ્થિતિ લક્ષ્ય વગર ન તુટે-૪૧૨. બે ચુલાએ બમણો બગાડ કર્યો ૪૧૩. પિતાની બરબાદી થતી અટકાવવા માટે ભત્રીજા કે ગુલામ પણ બનવું પડે-૪૧૪. સ્થાવર જીની પ્રતિજ્ઞા લે નથી પણ તેની હિંસામાં પાપ માને છે. કે નહિ?-૪૧૫.
શ્રીઆગોદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજાને વિષયાનું ક્રમ. પૂર્ણ થયો-૪૧૬.