________________
૧૩
નિરુપણ નિરર્થક જાય-૩૯૦. તીર્થંકરા પુણ્યના પ્રતિષ્ઠાત કેમ કરતા નથી ? -૩૯૧. કલિકાળમાં કલ્પવૃક્ષ ૩૯૩.
પ્રવચન ૪૩ મુ—૩૯૬. અરણિકા પુત્ર આચાર્યની પાપભીરુતા-૩૯૮. જવાનું ત૫-૩૯૯. કાય કારણને જવાવે છે–૪૦૦, જયા છે ત્યાં જ્ઞાન-દર્શન છે-૪૦૧. મનુષ્યપણા સુધી ઊંચે આવ્યા તે કાને આભારી –૪૦૨. ગાંડા હાથીને હટાવવા માટે કૂતરા ઉપયેગી-૪૦૪.
પ્રવચન ૪૪મું—૪૦૫. સિંહ અને કૂતરાના સ્વભાવ સાથે કૈાની સમાનતા ? -૪૦૬. ઉપદેશને અધિકાર કાને ?-૪૦૮. વડાને કેમ ઉપદેશ માટે માલ્યા ? -૪૦૯. દીક્ષા આપવાની કે લેવાની ?–૪૧૦. અવળા અક્ષર સવળા વાંચવા માટે ગાઠવ્યા હતા–૪૧૨, મદકષાયની પાડેલી ટેવ આયુબધ વખતે કામ લાગશે તે માટે બ્રાહ્મણીનું દ્રષ્ટાંત-૪૧૩.
પ્રવચન ૪૫ મું -નવકુંકરીની ૨મત સરખા ધર્મ-૪૧૫. મારા કુંડાળામાં રહી સધ કરવાની છૂટ, ૪૧૭. પાંચ અને છની પંચાત-૪૧૮. મેહરાજાની લડાઈ નું સ્થાન–૪૧૯. ઈષ્ટને અનિષ્ટ, અનિષ્ટને ઈષ્ટ ગણવા—આ જ ગ્રન્થીભેદ. -૪૨૧.૧૧ મા પ્રાણુ અનુ અનર્થપણું કયારે સંભળાય ?–૪૨૨.
પ્રવચન ૪૬મું—આપણી ઊંટ વિધા-૪૨૪. જાતિસ્મરણ સમયે પાપ– પરિઙ્ગાર બુદ્ધિ જુદી જ હાય-૪૫. કુમારના ૩૬ હજારના વેપાર-૪ર૬. શુદ્ધ ઉપદેશની દુર્લભતા-૪૨૭. પુણ્ય કરતાં પાપમાં ૨હેલે એક ગુણ-૪૨૯. બાળક લખેાટીને રડે પણુ લાખને ન ગણે-૪૩૦. ધર્મ જ રત્ન એ બુદ્ધુ કયારે આવે –૪૩૧.
પ્રવચન ૪૯ મું—૪૩૩. એ પ્રકારના રીપોટા, આરભાષ્ઠિમાં જોડેલું મનુષ્યપણું ગાંડાના હાથમાં આવેલી તરવાર માફક પોતાના અંગને છેદનાર થાય છે-૪૩૫. ચોથા આરામાં જાગતા સરદાર શન ફરતા હતા-૪૩૬. પાંચમા આરામાં પ્રભુવચન ખાતર સર્વસ્વ સમર્પણું, પૂર્વકાલના મહાજન અને જ્ઞાતિના બંધારણા-૪૩૮. આજે વૈરાગ્યની મુશ્કેલી-૪૩૯. પરણનારની જવાબદારી, અઈ મત્તા મુનિ–૪૪૧. કઢિયારાની દીક્ષા અને તેની સ્થિરતા-૪૪૨.
પ્રવચન ૪૮ મું—૪૪૪. જીવનનું રક્ષણ કરવું એટલે શુ ?–૪૪૫. જીવ મરી જાય છતાં પાપ કેમ ન લાગે ?–૪૪૮. મહાવ્રત અને ચારિત્રમાં તફાવત– ૪૪૯, કયા ગુણવાળા ધમ પામે ?, કેટલાક ગુણાનું સ્પષ્ટીકરણ-૪૫૧.
પ્રવચન ૪૯મુ—૪૫૪. તમારી માલિકી કેટલી ?, જીવનુ શેખચલ્લીપણુ -૪૫૬. સૂત્રકાર કયાંય ૨૧ ગુણે કેમ જાવલા નથી ? ૪૫૭, ૧૮ દોષના અભાવથી જ સુદેવ માન્યા નથી-૪૫૯, અક્ષુદ્રતાની મર્યાદા ૪૬૧.