________________
૧૪
પ્રવચન ૫૭ મું–અનાદિની તેજસ-સગડી-૪૬૩. ધર્મ ઉત્તમ છે તેને પૂરા-૪૬૪. ઉપદેશના અધિકારી કોણ? ૪૬૫. શાસ્ત્રો ક્રોધ કરવાની આજ્ઞા નહિં કરે-૬૭. વૈમાનિક સિવાય બીજે આરાધક જાય નહિ-૪૬૮. પત્થર અને વીતરાગને સમાન માનનાર દુર્જન–૪૬૮.
પ્રવચન ૫૧ મું-૪૭૦. કહેણી-રહેણીની સમાનતા માત્ર મનુષ્યગતિમાં જ હેય-૪૭૧. ભાવચારિત્ર ક્યારે આવે ?-૪૭૩. આચાર મેળવવાની મુશ્કેલી–૪૭૪. કરણીનું સંપૂર્ણ ફળ મેળવ્યા પછી જ કથની–૪૭૫. અધિક ગુણની અનુમોદના અને ઉલ્લાસ-૪૭૭ કરણીની પરાકાષ્ટાએ માત્ર મનુષ્યગતિમાં જ પહોંચાય, ઔદયિક-ભાવવાળી મનુષ્યગતિ કેમ વખાણી? -૪૭૮.
- પ્રવચન પર મું-ન્યાયાવિક, વૈશેષિક, અને જૈન-દર્શનના મોક્ષના કારણો કયા –૪૮૭, ઇન્દ્રની ઋદ્ધિને શી રીતે તિરસ્કારશો?-૪૮૨. છ મહિના પહેલાં અવનના ચિહ્નો જણાય-૪૮૩. ધર્મનું ઉપાદાન કારણ કઈ ગતિમાં?–૪૮૪. જેને ઘેર જેવા વધામણા તેને ઘેર તેવી પિક-૪૮૫. ગંભીરતા ગુણ વગર દાન, શીલ, તપ, મૂર્તિપૂજા, ગુરુભક્તિ આદિ ધર્મ કેવી રીતે ગણાય –૪૮૬. - પ્રવચન ૫૩ મું–કમ ભગવટાને અંગે શંકા-૪૮૮. કર્મ બે પ્રકારે ભોગવાય–૪૮૭. ક્ષય-ક્ષયોપશમ અને ઉપશમભાવની દષ્ટાન્ત દ્વારા સમજણ, ઔદયિક ભાવનું મનુષ્યપણું કેમ પ્રશસ્યું? ૪૮૦. કઈ ધારણાથી તીર્થકર નામ બાંધ્યું?-૪૪૧. ઔદયિક ત્રણ પ્રકૃતિઓ પ્રશસ્ત કેમ ગણી? ગાંડાના હાથમાં આવેલી તલવાર સરખી ઓયિક મનુષ્યપ્રકૃતિ–૪૮૨. શક્તિસંપન્ન આત્મા–૪૮૭. આત્મદષ્ટિ વગરનાને પૂર્ણફલ આપનાર ધર્મક્રિયા-હ૪. બીજી ગતિમાં ધર્મ પામી શકાતો નથી-૪૮૫. શાસ્ત્રકારોએ વિચારવાળા કેને ગણ્યા છે?-૪૮૬.
પ્રવચન ૫૪ મું–ઉપાદાન કારણને બદલે સમવાયકારણ માનવામાં રહેલા દોષ-૪૮૮. લૂંટાય કોણ?—૫૦૦ મનુષ્યપણાને છેલ્લી ટોચ કેમ માની ?–૫૦૧. શેષકર્મો કયાં ભગવાય અને ક્ષય કરાય ?–પ૦૨. સંવર કરવાની તાકાત કઈ ગતિમાં ૧, સંતે ઉછેરેલ સાપ પણ ડંખ મારે-પ૦૩, સંવર વગર નિર્જરા અશક્ય–૫૦૪. સાગર-સમાધાન-૫૦૭ થી ૨૧૧. વ્યાજભક્ષણના દેષથી બચે અને બચાવો-૫૧૨.
અનુક્રમણિકા સમાપ્ત