________________
મરીને મનુષ્ય જ થાય તે નિયમ નથી–૩૩૧. બે અનંતાના પ્રયત્ન મળેલું બારીક શરીર, મહાકમાણીનું
સ્થાને નિર્ભય–૩૩૨. સ્થાન મનુષ્યભય-૩૩૪.
પ્રવચન ૩૭ મું –ઉધમ માટે ઉપદેશ કેમ ?-૩૩૭. પાતળા કષાય કોને કહેવાય ?–૩૩. તાવ અને ક્રોધની કેટલીક સમાનતા-૩૪૦. સવારે પાદશાહ જેનારને ફાંસી-૩૪૧. વગર નિમિત્તે નાગ પણ કરતા નથી-૩૪૨. પિતાની ફસામણ પિતે જ ઊભી કરે છે–૩૪૪. શેઠના લાભનું પરિણામ-૩૪૫.
પ્રવચન ૩૮મું- પુદ્ગલનું વ્યાઘાત વગરનું સૂક્ષ્મપણું-૩૪૮. જ્ઞાનપૂર્વક હિંસા વર્જને તે અહિંસા-૩૪૮. સૂકમ એકેન્દ્રિય જીવો પાપ ન કરવા છતાં કેમ પાપથી બંધાય છે ?–૩૫૦. પ્રતિજ્ઞા ન કરે તે ટીપાઈ જશો-૩૫ર. સીધા દૂધ ન પીશો તે વાંકા મૂતર પીશે – ૩૫૪. બાઈઓ કરતાં બેવકૂફ, પચ્ચક્ખાણ ન લે તે પાપી, તોડે તે મહાપાપી ", તે ક્યારે બોલાય ?-- ૩૫૫.
પ્રવચન ૩૯ મું–વારસદારોને વારસો શાને આપે છે ? –૩૫૭. દાનાદિજ્ઞાનાદિ ધર્મો વિનાશી કે અવિનાશી ?-૩૫૮. સિદ્ધો ચરિત્તી કે અચરિત્તી-૩૫૮. સિદ્ધોને ચારિત્રગુણ કેવા સ્વરૂપવાળ હોય ?-૩૬૦. સંવરહિત કરેલો તપ લાભ કરે-૩૬૧. ગુણરૂપ ધર્મ અવિનાશી છે–૩૬૨. દેવામાં રાજી ક્યારે ?-૩૬૩.
પ્રવચન ૪૦ મું–બીજા દર્શનવાળા પણ આડકતરા નવે તો માને છે-૩૬૬. આત્મા સમાન છતાં અરિહતિ અને ગુરુઓ પૂજ્ય કેમ ? ૩૬૮. ગુરુ અને દેવની સેવા ક્યાં સુધી કરવાની ? “કેવલીને વંદન કરે” એવા પ્રેરણાવચન એ આશાતના છે-૩૭૧. વજસ્વામીને વૈરાગ્ય કેમ થયો?-૩૭૩.
પ્રવચન ૪૧ મું–દુર્જનના નુકશાનના ડરે સજજનને ઉપદેશ બંધ કરાતે નથી-૩૭૭. દુર્જનને દુઃખ થાય તે પણ ધર્મ નિરૂપણીય જ છે- ૩૭૮. વીજળીના ઝબકારામાં મોતી પરોવી લે-૩૮૦. મનુષ્યપણાની એક મિનિટની કિંમત કેટલી ? -૩૮૧. ધર્મરત્નની કિંમત શાના આધારે કરવી?-૩૮૨. અનર્થ હરણરૂપ ગુણપ્રધાન રત્ન–૩૮૩, અનાર્ય રાજા ધર્મરત્ન પા -૩૮૪.
પ્રવચન ૪૨ મું–૩૮૫. જૈન શાસન જુગારી અને શાહુકાર કોણ? -૩૮૬. પ્રભુદેશના સફલ ક્યારે ગણી ? -૩૮૮. પ્રથમ દેશના ટૂંકાવી કેમ ? -૩૮૮. સીધી વાતને અવળી ઘટાવી ચેડા કરનારા, ગણધરની ગેરહાજરીમાં