________________
પ્રવચન ૩૧ મું– વિચાર સૂત્ર આત્મા કોને કહેવાય ?–૨૮૦. સમ્યકત્વ એટલે એ કાયની શ્રધ્ધા-૨૮૨. છકાયના જીવો જાણવા માટે નહિ પણ બચાવવા માટે પ્રરૂપ્યા છે–૨૮૪. ત્રણ સંજ્ઞાઓ-૨૮૫. શાસ્ત્રકાર વિચારવાળા કોને કહે છે ?–૨૮૬.
પ્રવચન ૩૨ મું – બીજા કર ન્યાયે આત્માદિકનું અનાદિપણું – ૨૮૮. શરીરમાં સુખ-દુઃખ અનુભવનાર જુદી વ્યક્તિ છે-૨૮૦. વકીલોના ધંધા-૨૮૧. મુખત્યારનામું રદ કરાવો–૨૮૪. જવાબદાર-જોખમદાર આત્મા, કર્મપુદ્ગલને સ્વભાવ–૨૮૫. ફળ આપનાર ઈશ્વર કે પિતાનાં કર્મ–૨૮૪.
પ્રવચન ૩૩મું-સદ્ગતિ મેળવવી એ પોતાના પ્રયત્નને આધીન છે-ર૮૭. કજીયાલાલ શરીર-૩૦૦. કૂતરાના ભ્રમવાળું સુખ-૩૦૧. એક પદાર્થમાં ઈષ્ટઅનિષ્ટપણે લાગણીને આધીન છે-૩૦૨. પરોપકારી વકીલ, મુનીમની શાહકારી કયાં સુધી ?–૩૦૩. ધર્મરત્ન અને ચિંતામણિરત્નમાં અધિક કોણ?-૩૦૫. ધર્મને રત્નની ઉપમા કેમ આપી ?–૩૦૬. પ્રભુને સિંહ-હાથી-કમળની ઉપમાઓ કેગ આપી ? ઉપમાના અવગુણ ગ્રહણ ન કરવા-૩૦૭.
પ્રવચન ૩૪મું –સંસાર-ચકડોળ-૩૦૮. બળવાન સાથે મંત્રી તે ગુલામી સમજવી-૩૧૦. પારકા પાડોશી સાથે પ્રીતિ કરનાર વહુ જે અજ્ઞાની આત્મા૩૧૨. પોલીસ–દાદા સરખું શરીર–૩૧૩. કિંમતી વસ્તુની નકલો ઘણી હોય–૩૧૫.
પ્રવચન ૩૫મું-કાંટા ચૂરવા કરતાં મૂળમાંથી બાવળીયા ઉખેડી બાળી નાખો. નિરંતર સળગતી સંસારી આત્માની તેજસ-સગડી-૩૧૭. પુણ્યની ચેરી કરનાર સંપત્તિઓ-૩૧૮. નિકાચિત કહેવાનો હક કોને ?–૩૨૦. પુણ્યથી મળનારી ચીજના પચ્ચક્ખાણ-૩૨૧. ગૃહસ્થ કે અન્યલિંગે સિદ્ધિ કોણ મેળવે ?-૩૨૨. સંપત્તિ ફસાવનાર, વિપત્તિ પાપ નાશ કરનાર છે-૩૨૫.
પ્રવચન ૩મું-૩ર૭. મત્યુનો પંજે કયાંય ખાલી જતો નથી, આપણા પ્રજાજનને મારનાર કોણ?-૩૨૮. સત્તાધીશોથી કમને હલ્લો રોકી શકાતો નથી, ટેટીયા પાસે ન્યાય કરાવ્યો-૩૨૮. કાચા કુંભ જે મનુષ્યભવ–૩૩૦. મનુષ્ય