SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ બોધપાઠ-૪૧ સત્સંગનો મહિમા પરમ કૃપાળુ શ્રીમદ્ભુએ પોતાનાં લખાણમાં, કાવ્યોમાં અને અલૌકિક એવી આત્મસિદ્ધિમાં સત્સંગનો ખૂબ મહિમા ગાયો છે, તે તેમનાં જ શબ્દોથી સમજીએ : ૧. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેનાં પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવાં પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે.’’ ૨. “સત્સંગનો સામાન્ય અર્થ એટલો જ કે ઉત્તમનો સહવાસ.’’ ૩. “આત્માને સત્નો રંગ ચઢાવે તે સત્સંગ.’ ૪. “સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષધ છે.’’ ૫. “સત્સંગ હોય તો બધાં ગુણો સહેજે થાય.’’ A#C# પ્રશાબીજ + 111 parano
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy