SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ગદષ્ઠિસમુચ્ચય આમ ઈષ્ટ દેવતાનું સ્તવ કરી, અને પ્રજન વગેરે કહી બતાવી, પ્રકરણમાં ઉપકારક એવું પ્રાસંગિક કથવા કહે છે – इहैवेच्छादियोगानां, स्वरूपमभिधीयते । योगिनामुपकाराय, व्यक्तं योगप्रसङ्गतः ॥२॥ ઇચ્છા આદિક યોગનું, કથાય આંહિ સ્વરૂપ; ઉપકારાર્થે યોગિના, પ્રસંગથી ફુટ રૂપ. ૨, અર્થ –અહીં જ ઈચ્છા વગેરે યોગનું સ્વરૂપ, યોગીઓના ઉપકાર માટે, ગના પ્રસંગથી, વ્યક્તપણે-સ્પષ્ટપણે કહેવામાં આવે છે. વિવેચન હવે અહીં ચાલુ વિષયમાં ઉપયોગી એવા યુગભૂમિકારૂપ-ગના હૃદયરૂપ ઇચ્છાગ શાસ્ત્રગ ને સામવેગનું સ્વરૂપ કહેવામાં આવે છે. મિત્રા વગેરે ગદષ્ટિઓને તેની સાથે નિકટને સંબંધ છે, તે દષ્ટિએ તેમાં અંતર્ભાવ પામે છે, તેથી તેના પ્રસંગથી અને તેનું કથન આવશ્યક છે. એટલે તે કુલગી ને પ્રવૃત્તચક એ બે પ્રકારના યોગીઓના ઉપકારાર્થે કહ્યું છે, અને તે પણ વ્યક્તપણે, સ્પષ્ટપણે, અગોપ્યપણે, ખુલ્લેખુલ્લું કહ્યું છે. પણ નિષ્પન્નસિદ્ધ યોગીઓને આથી ઉપકાર કે સંભવતો નથી. આ સ્વરૂપ જે કહ્યું છે તે યોગીજનોના ઉપકારને માટે છે, તેઓને યેગનું રહસ્ય-મર્મ અળસ જાણવારૂપ થાય તે માટે છે. અહી યેગીઓ એટલે કલગી ને પ્રવૃત્તચક એ બે કોટિના યેગીઓ સમજવા,-નહિં કે નિષ્પન્ન-સિદ્ધગીઓ; કારણ કે તેઓનું કાર્ય તે પરિપૂર્ણ સિદ્ધ થઈ ચૂક્યું છે, તેઓ તે યુગનું હૃદય પામી વૃત્તિ –રૂદૈવ-અહીં જ, પ્રક્રમમાં, ચાલુ વિષયમાં. શું? તે કે-રૂછાવાનાં-ઈચ્છા આદિ યોગનું-છાયેગ, શાસ્ત્રોગ, અને સામર્થ્યોગનું. એથી શું ? તે કે as wીમીયતે–સ્વરૂપ-સ્વલક્ષણ કહેવામાં આવે છે. શા માટે ? તો કે– યોનિનામુવારા –ગીઓના ઉપકાર અર્થે. યોગીઓ અત્રે ઉલગીઓ અને પ્રવૃત્તચક્રગીઓ ગ્રહ્યા છે (જેનું લક્ષણ કહેવામાં આવશે), નહિં કે નિષ્પન્ન ગીઓ-(જેનું લક્ષણ પણ કહેવામાં આવશે.) કારણકે તેઓને આના થકી ઉપકારને અભાવ છે, એટલે તેમાંથી અન્ય એવા કલયોગી ને પ્રવૃત્તચકના ઉપકાર અથે. અને આ થકી ઉપકાર એટલે યોગના હૃદયને (રહને-મર્મને) બંધ તે છે. કેવી રીતે કહેવામાં આવે છે ? તે કે રચ-વ્યક્તપણે, સ્પષ્ટપણે (અગોખપણે), અને આ અપ્રસ્તુત (અસ્થાને) પણ નથી, એટલા માટે કહ્યું-યોગાસત્ત:-મિત્રા આદિ યુગના પ્રસંગથી. “પ્રસંગ” નામની તંત્રક્તિથી આક્ષિપ્ત-આકર્ષાઈને આ આવી પડેલું છે, એમ અર્થ છે. ઉલયે રોગોનું, ઇચ્છા
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy