SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) ઇષ્ટદેવસ્તવ—આમ આવા વીરને નમસ્કાર કરી અત્રે શાસ્ત્રપ્રાર′લે મૉંગલરૂપ ઇષ્ટ દેવતાનું ભાવસ્તવ કહ્યું, કારણ કે અન્યને સાધારણ નહિ એવા અસાધારણ-અનન્ય યથાભૂત શુષ્ણેાનુ સંકીત્તન કરવું તે ભાવસ્તવ કહેવાય છે; અને અત્રે પણ ભગવાનના ઇષ્ટદેવ સ્તવ જેવા છે તેવા ગુણવાચક વિશેષણેાવડે ઇષ્ટ દેવનું ભાવસ્તવ કર્યું છે. આમાં ભગવાનનું ઇષ્ટપણું અતિશયવ’ત એવા પરમાત્તમ ગુણગણને લીધે છે, અને દેવતાપણુ· પરમ દિવ્ય ગતિની–મુક્તિની પ્રાપ્તિને લીધે છે. આમ ભગવાન ખરેખરા ‘ ઇષ્ટ દેવ ’ છે. તેમજ મેાક્ષસુખના કારણરૂપ આ ચેગદૃષ્ટિ પણ આ વીર પ્રભુએ ઉપદેશી છે, તે ઉપકારની સ્મૃતિ અર્થે પણ અત્રે તે ભગવાનને નમસ્કાર કર્યાં છે. મગલાચરણ “ શિવસુખ કારણ ઉપદ્દિશી, ચેાગતણી અડ ડ્ડિી રે; ગુણુ થુણી જિન વીરના, કરશું ધર્મની પુડ્ડી રે........વીર જિનેસર દેશના. ” -શ્રી યાવિજયજીકૃત ચેાગદષ્ટિસજ્ઝાય -૧૧ પ્રયાજનાદિ— આમ મંગલાચરણ કરી અહીં પ્રયેાજન, વિષય, સંબધ એ ત્રણ કહ્યા છે. અહી કહેવાના વિષય ચાગ જ છે. સાધ્ય-સાધનરૂપ તે સબધ છે. ગ્રંથકાઁનું અન’તર-તાત્કાલિક (Immediate) પ્રયાજન સંક્ષેપમાં યાગનું કથન કરવું તે છે; અને પરપરાપ્રયેાજન (Remote, Ultimate) મેાક્ષ છે, કારણકે શાસ્ત્રકાર શુદ્ધ આશયથી આ સત્ત્વતિરૂપ પરોપકાર પ્રવૃત્તિ કરે છે, અને માન-પૂજા-કીતિ આદિ કામનાથી રહિતપણે કેવળ શુદ્ધ આત્માર્થે કરવામાં આવતી આવી શુદ્ધ પ્રવૃત્તિ મેાક્ષના અવધ્યું–અચૂક બીજરૂપ છે. બીજ હાય તે કાળાંતરે ફાલીફૂલીને વૃક્ષ થાય. તેમ શુદ્ધ આશયથી કરવામાં આવેલી આ સત્શાસ્રરૂપ પરોપકાર પ્રવૃત્તિના બીજમાંથી પરપરાએ નિર્વાણ-મેાક્ષ ફળની અવશ્ય પ્રાપ્તિ એ શાસ્ત્રકારનું પરપરાપ્રયેાજન છે. અને શ્રોતાઓનુ અન ંતર પ્રયાજન તેા આ યાત્રપ્રકરણના અનુ` પરિજ્ઞાન થવુંસારી પેઠે સમજવું એ છે; એમનું પણ પર્'પરાપ્રયાજન તે મેક્ષ જ છે, કારણ કે પ્રકરણ અના જ્ઞાનથી જેમ ઘટે તેમ ઉચિતપણે અત્રે જ ચેગમાં પ્રવૃત્તિ હાય છે, અને આ ચેાગપ્રવૃત્તિ પણ મેાક્ષના અવધ્ય-અચૂક ખીજરૂપ છે, તેમાંથી પણ કાળાંતરે અવશ્ય મેક્ષરૂપ ફળ મળશે જ. એહનુ ફળ દેય ભેદ સુણીજે, અનંતર ને પરપર રે; આણાપાલન ચિત્તપ્રસન્ની, મુગતિ સુગતિ સુરમદિર ........સુવિધિ જિનેસર” —શ્રી આનદઘનજી 節
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy