SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ઇરછાયાગાદિ (૧૧) સિદ્ધહસ્ત યોગી બની ચૂક્યા છે, જેગ-ગિરિગ પર ગારૂઢ થઈ ગયા છે. એટલે તેવા તે મહાનુભાવોને આથી કાંઈ ઉપકાર થવાને અભાવ જ છે. પામેલાને પામવાનું શું ? ચઢેલાને ચઢવાનું શું ? જે કોઈને આથી ઉપકાર થવાને સંભવ હોય, તે સાધક દશાવાળા એવા કુલગીઓને અને પ્રવૃત્તચક યેગીઓને જ છે. કુલગી ને પ્રવૃત્તચક્ર જે, તેહ તણે હિત હેતે છે.” ગદષ્ટિ ગ્રંથ હિત હવે, તિણે કહી એ વાત છે.” આરોહે આરૂઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારી જી.” -શ્રી કે. દ. સક્ઝાય. આ ત્રણ પ્રકારના ગીઓનું સ્વરૂપ ગ્રંથકાર મહર્ષિ આગળ ઉપર વિસ્તારથી કહેવાના છે. પણ સંક્ષેપથી– “કુલગી એટલે જેઓ યેગીઓના કુલમાં જન્મ્યા છે, એટલે કે જન્મથી જ જે તે યેગીને ધમને પામેલા છે, જે જન્મથી જ ભેગી છે (Born Yogis) તે અને બીજાઓ પણ જે પ્રકૃતિથી ગી–ધર્મને અનુગત હોય છે, અનુસરનારા હોય છે, તે પણ કુલગી છે, બાકી બીજા નહિં. જ્ઞાનરૂપ અગ્નિમાં હવન કરનાર, અધ્યાત્મશાસ્ત્રમાં નિષ્ણાત અને પરબ્રહ્મરૂપ ગામના વતનદાર, જેઓ “એકમેવાદ્વિતીયં” ના સિદ્ધાન્તમાં નિત્ય નિમગ્ન રહીને ત્રિભુવનનું રાજ્ય કરતા હોય છે, અને સંતોષરૂપ વનમાં કોકિલ સમાન મધુર ધ્વનિ કર્યા કરે છે અને જેઓ વિચારવૃક્ષના મૂળમાં બેસીને બ્રહ્મરૂપ ફળનું નિત્ય સેવન કરતા હોય છે એવા ભેગીના * કુળમાં તે ગભ્રષ્ટ પુરુષ જન્મ ધારણ કરે છે.” ઈત્યાદિ. સંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજકૃત જ્ઞાનેશ્વરી ગીતા. “ગીકુલે જાયા તલ ધર્મ, અનુગત તે કુલયોગીજી; અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.” ઈત્યાદિ–શ્રી કે. દ. સઝાય. *“ અથવા યોનિનામેવ સુજે માત ધનતામ્ | एतद्धि दुर्लभतरं लोके जन्म यदी दृशम् ।। तत्र तं बुद्धिसंयोग लभते पौर्व देहिकम् । રાતે જ તતો મૂયઃ સંસિદ્ધ કુર્જર –ગીતા અ. ૬.
SR No.034351
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy