SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : ગ-સાયન અને દુહીત ગમગ (૭૧૧) યોગ્ય છે, અને એના પર જ અજમાવવા યોગ્ય છે, અને સુગ્રહીત જ કરવા યોગ્ય છે, નહિ તે ઊલટો આશાતના-સિદ્ધિવ્યાહ-ચમત્કાર દર્શન આદિ કારણે સુગ્રહીત મહાઅનર્થકારક થઈ પડવાને પૂરેપૂરે ભય છે, યોગભ્રષ્ટતારૂપ ગમગ અધ:પતન કરનારો થઈ પડવાને પ્રત્યેક સંભવ છે. એટલા માટે અહીં આવા ઉક્ત લક્ષણવાળા વેગીઓને જ આ ગપ્રયોગના અધિકારી કહ્યા છે. રાજ્યાસન પર જેમ એગ્ય રાજગુણસંપન્ન પુરુષ જ બિરાજવા યોગ્ય છે, તેમ આ યોગરાજ્યસન પર પણ યોગ્ય યોગી ગુણસંપન્ન મેગી પુરુષ જ બિરાજવા ગ્ય છે. છતાં જો કે અયોગ્ય-અયોગી તેના પર ચઢી બેસવાની ધૃષ્ટતા–ધીઠાઈ કરે, તે તે–“ફિરતાઓ જ્યાં પગ મૂકતાં ડરે છે, ત્યાં મૂખ ધસી જાય છે.” “Fools rush in where angels fear to tread,–તેના જેવું જ ચેષ્ટિત કરે છે ! માટે ઉક્ત કુલગી ને પ્રવૃત્તચક યોગીઓ જ અહીં અધિકારી છે, એમ કેગના અનુભવી જ્ઞાની યેગી પુરુષોનું કથન છે. આ ગીતમાં પણ કનિષ્ઠ, મધ્યમ ને ઉત્તમ પાત્ર પણ હોય છે,જેના લક્ષણ લાક્ષણિક રીતે પરમ ભેગી શ્રીમદ્ રાજચંદ્રજીએ તેમના છેલ્લા અમર કાવ્યમાં આ પ્રકારે ભાખ્યા છે “ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણા કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ. નહિં તૃષ્ણ જીવ્યા તણી, મરણ યોગ નહિં ક્ષેભ; મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જિતભ ”-શ્રીમદ્ રાજચંદ્રજી. ઉપન્યસ્ત યમાદિનું સ્વરૂપ કહે છે– इहाहिंसादयः पञ्च सुप्रसिद्धा यमाः सताम् । अपरिग्रहपर्यन्तास्तथेच्छादिचतुर्विधाः ॥२१४ ॥ અહી અહિંસાદિ યમ, પ્રસિદ્ધ પંચ પ્રકાર અપરિગ્રહ પર્યત તે, ત્યમ ઇરછાદિક ચાર. ૨૧૪, - કૃત્તિ:-- અહીં, લેકમાં, અહિંસા -અહિંસાદિ ધર્મો, પંજ-પંચ-સંખ્યાથી, સક બ્રિાદ-સપ્રસિદ્ધ, સર્વતંત્રસાધારણપણુએ કરીને, યમ-યમો, ઉપર ઇચ્છાય, પ્રવૃત્તિયમ, સ્થિયમે, સિદ્ધિ મે, એમ સતાં-સંતને મુનિઓને, શું પર્યત ? તે કે રિઝર્ચન્તા - અપરિગ્રહ પયત. “ હંસાત્યાન્તયત્રદાવપરિષદ: ચT:-” ( પતં૦ ૨-૩૦ ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ યમે છે,–એ વચનથી. તથwાહિતુર્વિધા:- તથા ઈચ્છા આદિ ચાર પ્રકારના,-પ્રત્યેક પણે ઈચછાયમ, પ્રવૃત્તિયમ, સ્થિરયમ અને સિદ્ધિયમ.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy