SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
## The Collection of Gadashti When the series of [karma] comes to an end, it disperses, and then through the supreme effort, one attains the knowledge of the Shriman, becoming a Kevali-Sarvagna. The four "Ghatikarma" are: Jnanavarniya, Darshanavarniya, Mehniya, and Antaraya. They speak of the inherent qualities of the soul, hence "Ghati" - destroyers. Jnanavarniya karma covers the soul's inherent quality of knowledge, destroying it. Darshanavarniya karma covers the soul's inherent quality of perception, destroying it. Mehniya karma destroys the soul's supreme decisive quality of Samyaktava, and the quality of character that is stable in the nature of knowledge and perception. Antaraya karma destroys the soul's infinite quality of vigor. Thus, because they destroy the inherent qualities of the soul, these four karmas are given the true name "Ghatikarma." **Diagram: 14** /Knowledge-Drika Soul Dharma-Sanchal Chag-Vayu Ghatikarma-Meghpatala "Tatra Dhatini Chatvari Karmany Anvarthasangnaya." Patatva-guna-na hi nivaiti vasthati: - Shri Panchaadhyayee. Among these four Ghatikarma, Mehniya karma is the most powerful. It is called the king because while other karmas like Jnanavarniya only cover the soul's respective qualities, Mehniya karma transforms the soul's respective Mehniya qualities into the opposite taste. Darshan Mehniya, the king of the soul, transforms the quality of Samyaktava, which is the form of correct faith, into the opposite form of Mithya faith.
Page Text
________________ ગદષ્ટિસમુચ્ચય શ્રેણીની પરિસમાપ્તિ વેળાયે વિખેરાઈ જાય છે, ત્યારે મુખ્ય એવા પરાક્રમયોગે કરીને તે શ્રીમાનું જ્ઞાન કેવલી-સર્વજ્ઞ થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર “ઘાતિકર્મ” કહેવાય છે. તે આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની વાત કરે છે, માટે “ઘાતિ”—ઘાત કરનારા છે. જ્ઞાનાવરણીય કર્મ આત્માના જ્ઞાનસ્વભાવગુણને આવૃત ઘાતિકર્મ–અન્ન કરી તેની ઘાત કરે છે. દર્શનાવરણીય કર્મ આત્માના દર્શન ગુણને આવરી તેની ઘાત કરે છે. મેહનીય કર્મ આત્માના પરમ નિશ્ચયસ્વરૂપ સમ્યકત્વ ગુણને તથા જ્ઞાનદર્શન સ્વભાવમાં સ્થિતિરૂપ ચારિત્ર ગુણને હણે છે, ઘાત કરે છે. અંતરાય કમ આત્માના અનંત વીર્ય ગુણને હણે છે, ઘાત કરે છે. આમ આત્માના સ્વભાવભૂત મૂળ ગુણની ઘાત કરતા હોવાથી આ ચારેય કર્મોને “ઘાતિકર્મ એવી યથાર્થ સંજ્ઞા આપવામાં આવી છે. આકૃતિ: ૧૪ /જ્ઞાન-દ્રિકા આત્મા ધર્મસંચાલ ચગ-વાયુ ઘાતિકર્મ–મેઘપટલ " तत्र धातीनि चत्वारि कर्माण्यन्वर्थसंज्ञया ।। પાતત્વાર્ ગુણાના હિ નીવઐતિ વાસ્થતિઃ II –શ્રી પંચાધ્યાયી. આ ચાર ઘાતિકર્મમાં પણ મેહનીય કર્મ સર્વથી વધારે બળવાન છે. તે કર્મને રાજા કહેવાય છે, કારણ કે જ્ઞાનાવરણીયાદિ બીજાં કર્મો જ્યારે આત્માના તે તે ગુણોને આવરણ માત્ર કરે છે, ત્યારે આ મેહનીય કર્મ તે આત્માના તે તે મેહનીયઃ ગુણને વિપરીત સ્વાદવાળે બનાવી દે છે. દર્શન મેહનીય આત્માના કમેન રાજા સમ્યગૂ નિશ્ચય-શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ ગુણને વિપરીત-મિથ્યા શ્રદ્ધાનરૂપ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy