SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતા દૃષ્ટિ : જ્ઞાનીને ‘ ભાગ નહિ” ભવહેત', ધાર તરવારની’ (પર૯) સત્પુરુષથી શ્રવણ થયે। હાય જે ધમ તેને વિષે પરિમિત કરવા કહે છે. તે સત્પુરુષદ્વારા શ્રવણુ પ્રાપ્ત થયા છે જે ધમાઁ તેમાં સવાઁ બીજા જે પદાર્થ પ્રત્યે પ્રેમ રહ્યો છે, તેથી ઉદાસીન થઇ એક લક્ષપણું, એક ધ્યાનપણે, એક લયપણે, એક સ્મરણપણે, એક શ્રેણીપણું, એક ઉપયાગપણે, એક પરિણામપણે સ વૃત્તિમાં રહેલે જે કામ્ય પ્રેમ તે મટાડી, શ્રુતધમ રૂપ કરવાના ઉપદેશ કર્યો છે; એ કામ્ય પ્રેમથી અનંતગુણવિશિષ્ટ એવા શ્રુત પ્રત્યે પ્રેમ કરવા ઘટે છે, તથાપિ દૃષ્ટાંત પરિસીમા કરી શકયુ નથી, જેથી દૃષ્ટાંતની રિસીમા જ્યાં થઇ ત્યાંસુધીને પ્રેમ કહ્યો છે, સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડયો નથી.”—શ્રીમદ્ રાજચ’દ્ર, પત્રાંક ૩૨૧ (૩૯૫) અત્રે બીજા લેાકપ્રસિદ્ધ દૃષ્ટાંત પણ ઘટે છે. જેમકે ગાય વનમાં ચારેા ચરવા જાય છે, ચારે દિશામાં ફરે છે, પણ તેનું મન તેા પેાતાના પરમ પ્રિય વત્સ-વાછરડામાં જ હેાય છે. ચાર પાંચ સાહેલીએ હળીમળીને પાણી ભરવા જાય છે, તે પાણીનુ ખેડુ માથા પર મૂકીને ઝપાટાખ ́ધ રુવાખભેર ચાલે છે, વાતા કરતી જાય છે, તાલી ક્રીએ છે ને ખડખડાટ હસે પણ છે, પણ તેની નજર તે ‘ ગગુરિઆમાંય ’–તેની ગાગરમાં જ હેાય છે. તેમ પરભાવના વિક્ષેપથી રહિત એવા જ્ઞાનાક્ષેપકવંત જ્ઞાનીનું મન પણ સંસાર સંબધી અન્ય કાર્ય કરતાં થકાં પણ સદાય શ્રુતધર્માંના જ ધ્યાનમાં લીન હેાય છે. “જિન ચરને ચિત્ત લાવ, વૈસે જિન ચરને ચિત્ત લાવ, ચારા ચરનકે કારણે રે, ગૌ અનમેં જાય; ચારા ચરે ફિરે ચિહું દિશિ, વાંકી નજર મધુરિઆ માં.....વૈસે જિન॰ ચાર પાંચ સાહેલિમ મિલી, હિલમિલ પાની જાય; તાલી દ્વીએ ખડખડ હસે, વાંકી નજર ગઝુરિઆ માંહ્યુ....વૈસે ’—શ્રી આનંદઘનજી. નિશદિન સુતાં જાગતાં, હુઇડાથી ન રહે દૂર રે; જબ ઉપગાર સભારીએ, તવ ઉપજે આનંદપૂર રે. ’’—શ્રી યશેાવિજયજી. અને આવા સહજ સ્વભાવભૂત આક્ષેપક જ્ઞાનના પ્રભાવને લીધે જ આ જ્ઞાની સમ્યગ્દષ્ટિ પુરુષને ભાગા પણ ભવહેતુ થતા નથી—સ'સારકારણુ બનતા નથી ! જે સાંસારિક ભાગે ખીજા સામાન્ય પ્રાકૃત જનને સ'સારહેતુ હાય છે, તે ભાગે પણ આ દૃષ્ટિવાળા જ્ઞાની પુરુષને સંસારકારણ થતા નથી, એ અત્યંત આશ્ચય કારક પણ પરમ સત્ય ઘટના છે. આને ખુલાસા એમ છે કે-સામાન્ય સ*સારી અજ્ઞાની જીવાને વિષયાનુ આક્ષેપણુઆકર્ષણુ હાય છે, અને આ જ્ઞાની પુરુષને તે નિરંતર શ્રુતધર્મનું જ આક્ષેપણુ-આકણુ હેાય છે. અજ્ઞાની જીવ સદાય વિષયાત્ત હાઇ, વિષયાકાર વૃત્તિને ભજતા રહી વિષયને જ ઈચ્છે છે ને તે પ્રત્યે દાડે છે. અને જ્ઞાની પુરુષ તે ઉપરમાં જોયું તેમ સદાય શ્રુત ૮ ભેાગ નહિ ભવહેત’
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy