SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૦) ગદષ્ટિસમુચ્ચય અ:— અને અસ’માહથી ઉપજતા એવા તે જ કર્મી, એકાંત પરિશુદ્ધિને લીધે, સસારાતીત-પર અથ પ્રત્યે ગમન કરનારાઓને (પરતત્ત્વવેદીએને) શીઘ્ર નિર્વાણુ ફેલ દેનારા હાય છે. વિવેચન અસમાહથી ઉપજેલા એવા કર્મી, એકાંત પરિશુદ્ધિને લીધે, ભવાતીત-સ'સારાતીત અ ગામીઓને શીઘ્ર નિર્વાણુ લ આપનારા એવા હાય છે. ઉપરમાં કહ્યા પ્રમાણે સદ્અનુષ્ઠાન સહિત જે જ્ઞાન તે અસ માહ કહેવાય છે. એવા અસંમાહથી એટલે કે સઅનુષ્ઠાનયુક્ત જ્ઞાનથી જે કર્મો કરવામાં આવે છે, તે શીઘ્ર નિર્વાણુફલ આપે છે; એમાં કાળક્ષેપ કે વિલખ થતા નથી, કારણ અસંમેાહ ક કે અત્રે એકાંત પશુિદ્ધિ હાય છે, પરિપાકવશે કરીને સર્વથા શુદ્ધિ શીઘ્ર માસદાયી હોય છે જેમ સુવણુને અગ્નિથી તપાવતાં તપાવતાં મેલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે ને છેવટે પરિપાક થતાં શુદ્ધ સુવણું ઉત્તીર્ણ થાય છે. તેમ અત્રે પણ યાગાનલથી તપાવતાં તપાવતાં આત્માની કમલરૂપ અશુદ્ધિ દૂર થતી જાય છે, અને છેવટે શુદ્ધિને પરિપાક થતાં શુદ્ધ આત્મારૂપ સુવણુ જ નિષ્પન્ન થાય છે. અને આમ જ્યારે આત્માની એકાંત પરિશુદ્ધિ થઇ, એટલે પછી મેાક્ષલને આવતાં વાર શી ? આત્મા શુદ્ધોપયેાગવત થયા એટલે મેક્ષ હથેળીમાં જ છે, કારણ કે ‘જે× શુદ્દોપયેાગવંત છે તેના આવરણ-અંતરાય ને મેહરજ દૂર થઇ જતાં, તે સ્વયમેવ પ્રગટ આત્મારૂપ-સ્વયંભૂ થઇ, જ્ઞેયમાત્રના પારને પામે છે, અર્થાત્ કેવલજ્ઞાન પામે છે. ' તે આ પ્રકારે:- જે ચૈતન્યપરિણામરૂપ લક્ષણવાળા ઉપયેાગવડે કરીને યથાશક્તિ વિશુદ્ધ થઈને વર્તે છે, તેની વિશિષ્ટ વિશુદ્ધિ શક્તિ પદે પદે ઉભેદ પામતી જાય છે—ખૂલતી જાય છે. એટલે તેની અનાદિની મધાયેલી અતિ દેઢ માહગ્રંથિ ઉદ્ભગ્રથિત થાય છે—ઉકેલાઈ જાય છે, અને તે અત્યંત નિર્વિકાર ચૈતન્યરૂપ થાય છે. એટલે પછી તેના સમસ્ત જ્ઞાનાવરણુ, દનાવરણ ને અંતરાય સર્વથા દૂર થાય છે. અને આમ નિપ્રતિષ-અપ્રતિહત આત્મશક્તિ ઉલ્રસિત થતાં, સ્વયમેવ પ્રગટ આત્મારૂપ થઇ જ્ઞેયમાત્રના અતને પામે છે, ' કેવલજ્ઞાન પામે છે. આમ ઉયેાગની એકાંત પરિશુદ્ધિ થકી યાવત્ મેક્ષ પ્રાપ્ત થાય છે. * " उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ । મૂરો સયમેવાવા જ્ઞાતિ પર ગેયમૂળ ।।” શ્રી કુંદ દાચાર્ય કૃત પ્રવચનસાર, (6 'यो हि नाम चैतन्यपरिणामलक्षणेनोपयोगेन यथाशक्ति विशुद्धो भूत्वा वर्तते स खलु प्रतिपद मुद्भिद्यमानविशिष्ट विशुद्धिशक्तिरुद्रन्थितासंसार बद्धदृढ तर मोहप्रन्थितयात्यन्तनिर्विकार चैतन्यो निरस्त - समस्तज्ञान दर्शनावरणान्तरायो निः प्रघतिविजृम्भितात्मशक्तिश्च स्वयमेव भूतो ज्ञेयत्वमापन्नाना मन्तमवाप्नोति । " --શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પ્રવચનસારવૃત્તિ. *
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy