SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ બલાદષ્ટિ: કળશ કાવ્ય (૨૩૩) સ્વભાવે કરીને જ આ દષ્ટિમાંહી, ન તૃષ્ણા અસતુ ગીને હાય ક્યાંહી, સુખાસંનમાં સ્થિત સર્વત્ર તેથી, રમે આત્મ આરામમાં તે સુખેથી. ૪૮. ગમે ત્યાં જતાં કે ગમે તે કરતાં, ત્વરા ના નિરાકુલ યેગી ધરંતા; પ્રણિધાન ધારી સદા આત્મરામી, ન ઘ આવવા દષ્ટિમાં કાંઈ ખામી. ૪૯. સુખી કાંત કાંતા યુત કે યુવાન, ચહે સૂણવા જેમ ગંધર્વ ગાન; અહીં શુશ્રુષા તત્ત્વની તેમ ધારે, પિપાસુ ચહે પાણીને જે પ્રકારે. ૫૦. હું છું કેણુ? કયાંથી વળી હું થયો છું? ખરા કયા સ્વરૂપે અહે! હું રહ્યો છું? મને બાંધતા આ સંબધે બધા શા? મહા સૂણવા તત્વ એવા પિપાસા. ૫૧. અહીં બેધ પાણીની સિરા સમાણી, ખરી શુશ્રુષા તત્ત્વની આ વખાણી, વિના શુશ્રુષા સાંભળ્યું સૌ વૃથા જ, અસિરા ભૂમાં કૂપ ખોદ્યો યથા જ. પર. કદી શ્રુતને જોગ ને છતાં યે, ખરે શુશ્રષા ભાવ જે ચિત્તમાં રુડા ભાવથી કમ તે ક્ષીણ થાયે, પરં બોધને હેતુ જેથી જ પાય. ૫૩. રુડા વેગ આરંભ–અત્ર યેગી, કદી ક્ષેપને ભેગ ને અભેગી; સુગો તણું શ્રેષ્ઠ ઉપાયમાંહિ, સુકૌશલ્ય તે દાખવે છે જ આંહી. કદી સાધને મૂછના ના ધરાવે, ન તે બંધનો સાધનેને બનાવે; સદા પાપથી ભાગતે તે ફરે છે, મને નદી ભાદને વરે છે. : ત્રાટક : દઢ દર્શન આસન સ્થિર વસે, અતિ તત્વ તણ શ્રવણે તલસે; અવિક્ષેપપણે શુભ ગ લસે, મનનંદન અભ્યદયે ઉલસે, ॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकानामकविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशाखे तृतीया बलादृष्टिः ॥
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy