SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
(230) Yoga-drushti-samuccaya Just as foolish, clinging souls, who, like the tools of religion, which are only instruments for self-realization, miss their goal, and get lost in the false attachment to those tools, in trivial differences of opinion, in petty quarrels, in small enclosures, and consider that to be their duty; such great souls with vast vision do not believe in those. Because they understand well that - the wise men have said that whatever external tools, whatever material-emotional instruments they have shown, they have said it only for the benefit of the soul, not for its harm, but even in that, if the soul holds a sense of possessiveness, creates an obstacle in the form of desire, becomes unconscious, then those tools become the opposite of tools! They become obstacles! The instrument becomes a burden! For example, Unconsciousness as an obstacle Temples, upashrayas, etc., have been built for many souls for the ease and convenience of devotion, study, etc., but even in them, if there is competition, rivalry, a sense of "mine" and "yours", if a possessive, clinging mentality is held even towards the impartial, selfless, non-attached Lord, if petty quarrels like who climbed higher are made, and hatred is increased, then the desired purpose is destroyed; the instrument becomes a burden! And the upashraya is also, for a certain time, for the temporary use of a wandering muni, like a bird, with the permission of the householder. But even in that, if a possessive attachment to the territory is made, like this one is given this place and that one is given that place, then even that upashraya becomes an obstacle! The gachchha-gana, too, is originally made for organization and coordination, but even that, if it becomes a place of possessiveness, a dwelling place for pride, a battlefield for anger and quarrels, or a display of narrow-mindedness like an enclosure, then even that becomes a burden! It becomes an obstacle to the soul! The instrument becomes a burden! “Many see the divisions of the gachchha, but they are not ashamed to speak of the truth! They are tired of doing their own work, like filling the north; the king of the Kali Yuga is a cruel one....” - Shri Anandghanaji The scriptures are only meant for reading and understanding by the soul, and for their beneficial use. Instead, if someone claims ownership of them, and hoards them like a miser, and establishes their possessiveness in them, then it becomes an obstacle. Or, if someone uses the scriptures for their own benefit, with pride like "how learned I am", "how well I can lecture", "what a speaker I am", then it becomes an obstacle for the soul. Or, if the scriptures are used for criticism, for debate, or for pointless arguments, then that too...
Page Text
________________ (૨૩૦) યોગદૃષ્ટિસમુચ્ચય પણ મૂઢ આગ્રહી જીવા જેમ, ધર્મના ઉપકરણ જે આત્મસાધન માત્ર નિમિત્ત જ છે, તેના લક્ષ્ય ચૂકી જઈ, તે તે સાધનના મિથ્યા આગ્રહેામાં, તુચ્છ મતભેદોમાં, નાના નાના ઝઘડાઓમાં, નાના નાના વાડાઓમાં રાચી રહી,-તેમાં જ ઇતિકર્ત્તવ્યતા માને છે; તેમ આ મહાનુભાવ વિશાલષ્ટિવાળા ચેગીપુરુષ માનતા નથી. કારણ કે તે સારી પેઠે સમજે છે કે-જ્ઞાની પુરુષાએ બાહ્ય-અભ્ય તર જે કાંઈ ઉપકરણ કહ્યા છે, દ્રવ્ય-ભાવ જે કાંઇ સાધન બતાવ્યા છે, તે કેવળ જીવને ઉપકાર થવા માટે કહ્યા છે, અપકાર થવા માટે નહિ, પણ તેમાં પણુ જો જીવ મમત્વભાવ રાખે, ઇચ્છારૂપ પ્રતિખંધ કરે, મૂર્છા ધરાવે, તેા તે ઉપકરણેા ઉલટા અપકરણારૂપ થઇ પડે છે ! અધિકરણા થઇ પડે છે! સાધન તે અધન બને છે! જેમકે મૂર્છાથી અપકરણ મંદિર, ઉપાશ્રય આદિ ઘણા જીવાને ભક્તિ-સ્વાધ્યાય આદિની સુગમતા-અનુકૂળતા ખાતર કરવામાં આવ્યા છે, પણ તેમાં પણ જો ચડસાચડસી, હાંસાંતેાંસી કરવામાં આવે, મારા-તારાપણું કરવામાં આવે, નીરાગી નિઃસ`ગી વીતરાગ પ્રભુ અંગે પણ પરિગ્રહરૂપ મમત્વ બુદ્ધિ ધારવામાં આવે, કેટે ચઢવા જેવા મેટા ઝઘડા કરી રાગદ્વેષની વૃદ્ધિ કરવામાં આવે, તેા ઇષ્ટ ઉદ્દેશ માર્યાં જાય છે; સાધન તે બધન થઇ પડે છે ! અને ઉપાશ્રય પણ અમુક વખત માટે, ગૃહસ્થની અનુજ્ઞાથી, પક્ષીની જેમ અપ્રતિધપણે વિચરતા ફરતારામ મુનિના કામચલાઉ વપરાશ માટે છે. પણ તેમાં પણ આ ફલાણાને અપાસરા ને આ બીજાને અપાસો એમ જો મમત્વરૂપ ક્ષેત્રપ્રતિબધ કરવામાં આવે, તે તે ઉપાશ્રય પણ અપાશ્રયરૂપ થઈ પડે ! ગચ્છ-ગણુ આફ્રિ પણ મૂળ તે વ્યવસ્થા ( organisation) અને સહકાર ( Co-ordination) ખાતર કરવામાં આવે છે, પણ તે પણ જો મમત્વનું સ્થાન થઈ પડે, કદાગ્રહેાનું નિવાસધામ અને, કલેશ–ઝઘડાનું રણાંગણુ અની જાય, કે વાડારૂપ સ’કુચિતતાનું પ્રદર્શીન ખને, તે તે પણ અધનરૂપ થઈ પડે છે! આત્માને વિધાતરૂપ થઈ પડે છે ! સાધન તે બધન! “ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ! ઉત્તરભરણાદિ નિજ કામ કરતાં થકા; મેહ નડિઆ કલિકાલ રાજે....ધાર.”–શ્રી આન’દઘનજી શાસ્ત્ર તેા કેવળ આત્માથે પઠન-પાન માટે ને સાનિક ઉપયાગ માટે કહ્યા છે. તેને બદલે કોઇ પેાતાનેા માલીકી હક્ક કરી કજૂસની જેમ તેના સંગ્રહ-સ ́ચય કરે, ને તેમાં પોતાનું મમત્વ સ્થાપે તે અપકરણુરૂપ થઇ પડે છે. અથવા હું કેવા પડિત છું, હું કેવુ' સરસ વ્યાખ્યાન કરી શકું છું, હું કેવા વક્તા છું, એમ અભિમાન ધરી શાસ્ત્રને માનાર્થે ઉપયાગ કરવામાં આવે, તે તે જીવને પ્રતિષધરૂપ થઇ પડે છે. અથવા શાસ્ત્રને ગ્રહરૂપ ખંડન–મડનાથે કે ખાટા વાદવિવાદ માટે ઉપયાગ કરવામાં આવે તે તે પણ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy