________________
(૧૯૦)
૨. શુદ્ધ ચાગીએ પ્રત્યે બહુમાન
અને યાગકથા પ્રત્યે પણ જો આવા પરમ પ્રેમ હાય, તે પછી તે શુદ્ધ ચેાગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્ત્તિમાન્ યાગસ્વરૂપ એવા યેાગીએ પ્રત્યે તેને બહુમાન હાય, પરમ આદર હેાય, એમાં નવાઈ શુ? મેાક્ષસાધક ચેાગમાગનું નિર્દોષપણે આરાધન કરનારા જે જે સાધકો હાય, સાચા સાધુજને હાય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ ચાક્કસ બહુમાન ધરાવે જ. ચેાગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધયાગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પેાતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણુસ્થિતિવાળા કાઇ પણ પ્રત્યે તેના આત્મા ભક્તિથી નમી પડે. કાઇ પણ ચેાગષ્ટિમાં વત્તા ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે.
સહજ ભક્તિ ઉદ્દગાર :
મુમુક્ષુ જોગીજન હેાય કે માર્ગાનુસારી આત્માથી હાય, સમ્યગ્દૃષ્ટિ પુરુષ હાય કે સાચા ભાવશ્રાવક હાય, ભાવસાધુ હાય કે ભાવઉપાધ્યાય હાય, ભાવઆચાય હાય કે ભાવચેાગી હાય, કેવલી ભગવાન હેાય કે સિદ્ધ ભગવાન હોય,—તે સ કાઈ પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અ ંતર્ના ઊંડાણમાંથી સહજ ઉદ્ગાર નીકળી પડે છે કે:
નમો અરિહંતાળ । - - અરિહંતાને નમસ્કાર હા ! नमो सिद्धाणं । • સિદ્ધોને નમસ્કાર હૈ !
नमो आयरियाणं । नमो उवज्झायाणं । નમો હોક્ સસારૃપ ।''
-
આચાર્યાંને નમસ્કાર હા !
ઉપાધ્યાયાને નમસ્કાર !!
યોગદૃષ્ટિસમુચ્ચય
- લાકમાં સર્વ સાધુઓને નમસ્કાર હા!
શાંતિકે સાગર અરૂ, નીતિકે નાગર નેક,
યાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હા; શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ ખાનિ પૂર્ણ પ્યારી,
સબનકે હિતકારી, ધમકે ઉદ્યાન હા; રાગ-દ્વેષસે રહિત, પરમ પુનિતનિત,
ગુનસે' ખચિત ચિત્ત, સજ્જન સમાન હેા; રાયચંદ્ર ધૈર્ય પાળ, ધર્મ ઢાલ ક્રાધકાલ,
મુનિ ! તુમ
આગે મેરે, પ્રનામ અમાન હૈ।. ”—શ્રીમદ્ રાજચ'દ્રજી
*
કેવલ આ બહુમાન જ હાય છે એમ નહિં, પણ—