SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૮) સાજો રોગવિકારથી, બાધિત થાય ન જેમ; ઇષ્ટાર્થ પ્રવર્ત્ત-વૃત્તિથી, હિતમાં આ પણ તેમ, ૩૭ યોગદૃષ્ટિસમુચ્ચય અર્થ :—અલ્પવ્યાધિવાળા પુરુષ જેમ લેાકમાં તેના વિકારાથી ખાધા પામતા નથી, અને ઇષ્ટ સિદ્ધિને અર્થે પ્રવૃત્તિ કરે છે, તેમ આ (યાગી ) વૃત્તિથી જ હિતમાં પ્રવૃત્તિ કરે છે. વિવેચન ઉપરમાં જે ઘણા ભાવમલની ક્ષીણતા થયે, અવંચક પ્રાપ્તિની વાત કહી, તેનુ' અહી અન્વયથી એટલે કે વિધિરૂપ પ્રતિપાદનપદ્ધતિથી ( Positive Affirmation ) સમન કર્યું; છે. તેમાં પ્રથમ આ દૃષ્ટાંત રજૂ કયુ” છે:-કાઈ એક મનુષ્ય છે. તે મેાટી બિમારીમાંથી ઊઠયો છે. તેને રાગ લગભગ નષ્ટ થયેા છે. તે લગભગ સાજો થઇ ગયા છે. માત્ર ખૂજલી વગેરે નાનાસના ક્ષુદ્ર-નજીવા મામૂલી વિકારે ખાકી છે, પણ તે રહ્યાસહ્યા તુચ્છ વિકારા તેને ઝાઝી માધા કરતા નથી, બહુ હેરાન કરતા નથી, તેમ જ તેના રાજના કામમાં આડખીલી-અટકાયત કરતા નથી. અને આવેા અલ્પ વ્યાધિવાળા, લગભગ સાજો થઇ ગયેલા પુરુષ પેાતાના કુટુંબના ભરણુપેાષણ ખાતર રાજસેવા, વેપાર વગેરે ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે પ્રવર્તે છે. તે જ પ્રકારે આ મિત્રા દૃષ્ટિમાં વત્તતા યાગી વૃત્તિથકી જ ઇષ્ટ સિદ્ધિ અર્થે પ્રવૃત્ત છે. આ વૃત્તિ ધમચેાનિ-ધમના જન્મસ્થાનરૂપ છે, ધર્મની જન્મદાત્રી જનનીએ છે. અને તે વૃત્તિ ચાર છેઃ-(૧) ધૃતિ, (૨) શ્રદ્ધા, (૩) સુવિવિદિષા, (૪) વિજ્ઞપ્તિ. વૃત્તિ ચારી આવી ચાર પ્રકારની વૃત્તિને આ મિત્રા દૃષ્ટિવાળા યાગીને સ'ભવ હાય છે. એટલે એને પ્રથમ તેા ધર્મકાર્યમાં ધૃતિ હોય છે, ધીરજ હાય છે. પ્રભુના " ચરણુ શરણે ' તે ‘મરણ સુધીની છેક' દૃઢ ધીરજ ધારણ કરે છે; ફળની તાત્કાલિક અપ્રાપ્તિથી પણ તે નિરાશ થઇ અધીરજ ધરતા નથી; કારણ કે તેને દૃઢ શ્રદ્ધા છે આ પ્રભુભક્તિ આદિ ધમ કૃત્યનું ફળ અવશ્યમેવ માક્ષ છે, માટે એની સાધનાને પુરુષાથ કર્યા કરવા એ જ ઉચિત છે. એવી શ્રદ્ધાવાળા હેાવાથી તે ધતું વિશેષ ને વિશેષ સત્સ્વરૂપ જાણવાની ઉત્કંઠા ધરાવે છે, વિવિદિષા રાખે છે. અને તેવી જિજ્ઞાસાથી પ્રેરિત થઈને તે જાણવા માટે સદ્ગુરુને વિજ્ઞપ્તિ-વિનતિ કરે છે, અને તેથી કરીને તેને વિજ્ઞપ્તિ-વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આમ ધર્મની માતા જેવી ઉત્તરાત્તર શુભ વૃત્તિએ આ મહાત્મા મુમુક્ષુ જોગીજનને ઉદ્દભવે છે, આ શુભ વૃત્તિએને અહી સંભવ હૈાવાથી, અલ્પ વ્યાધિવાળા પુરુષની જેમ આ ચેગી કાય વૃત્તિઓને દૃઢ નિરોધ કરે છે, દુષ્ટ અશુભ વૃત્તિને શકે છે, ને શિષ્ટ વૃત્તિઓના પ્રભાવે કરી સ્વરસથી જ હિતાય માં પ્રશ્નો છે, આત્માનું શુભ પ્રવૃત્તિ કલ્યાણ થાય એવા શુભ કાર્ય કરે છે. તે યથાશક્તિ દાન દ્દીએ છે, સદાચાર આદિપ શીલ પાળે છે, અને ‘સવ' જગતનું કલ્યાણુ
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy