SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : ભાલાચાય આદિની જ ભકિત “કાળલબ્ધિ મુજ મત ગણા, ભાવલબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગજવર સાથે રે.”—શ્રી યશેાવિજયજી ⭑ અને આ જ કેવલ ચાગબીજ નથી, માટે તેનાથી બીજું ખતાવવાને કહે છે— आचार्यादिष्वपि तद्विशुद्ध भावयोगिषु । वैयावृत्त्यं च विधिवच्छुद्धाशय विशेषतः ।। २६ । ભાવયોગી આચાર્યજી, આદિ પ્રતિ ય આ શુદ્ધ; શુદ્ધ આશય વિશેષથી, વૈયાવ્રત્ય વિધિશુદ્ધ, ૨૬ (૧૨૭) અર્થ :—અને ભાવયેગી એવા આચાય આદિ પ્રત્યે પણ, વિશુદ્ધ એવું આ જ કુશલચિત્ત આદિ, તે ચેત્રખીજ છે. તેમ જ શુદ્ધ આશયવિશેષથી તેમના પ્રત્યે વિધિયુક્ત વૈયાવૃત્ત્વ ( વૈયાવચ્ચ—સેવા) તે ચાગબીજ છે. વિવેચન ભાવાચારજ સેવના ’”—શ્રી ચાગ॰ ૪૦ સજ્ઝાય. 6 ભાવયેાગી એવા ભાવઆચાર્ય, ભાવઉપાધ્યાય, ભાવસાધુ, ભાવતપસ્વી વગેરે પ્રત્યે પણ જે શુભભાવસ’પન્ન ભક્તિભાવભયુ" વિશુદ્ધ કુશલ ચિત્ત વગેરે હાવુ, તે પણ ચેાગખીજ છે. અહીં ભાવ ' શબ્દ ઉપર ખાસ ભાર મૂકયા છે. ભાવથી—પરમાર્થથી જેના આત્મામાં ચાગ પરિણમ્યા છે, જે સાચા આત્મજ્ઞાની હાઈ સાચા ગુરુ છે, જેનામાં આચાય આદિમાં હાવા ચાગ્ય એવા શાસ્રાપ્ત યથાર્થ ભાવ-ગુણ વતે છે, એવા ખરેખરા ભાવાચાય, ભાવસાધુ વગેરે જ વંદનના અધિકારી છે,-નહિ કે દ્રવ્યલિંગ ધારણ વૃત્તિ:-આાષાવિ—આચાય આદિ પ્રત્યે પણ, આચાય’–ઉપાધ્યાય- તપસ્વી આદિ પ્રત્યે પશુ; તર્—આ જ, કુશચિત્ત આદિ, વિશુદ્ધ-સશુદ્ધ જે હાય, એમ અથ છે. તે આચાર્યાદિ કેવા વિશિષ્ટ ( ખાસ ગુણુવાળા ) હાય, તેના પ્રત્યે ? તેા કે–માત્રયોશિપુ-ભાવયેાગીએ એવા પ્રત્યે,—નહિ કે અધમ જન્મ લક્ષણવાળા દ્રવ્યઆચાય આદિ પ્રત્યે; કારણ કે ફૂટરૂપમાં અકૂટમુદ્ધિનું પણ ખચિત અસુંદરપણું છે, તેટલા માટે, (કૂડાને " માનવું તે રૂડું નથી તેટલા માટે). આ જ કેવલ યાગખીજ નથી, ત્યારે શુ ?-વૈયાવૃત્ત્વ ૬-અને વૈયાવૃત્ત્વ, વ્યાવ્રુત્ત ભાવ જેનું લક્ષણ છે એવુ' વૈયાવ્રુત્ત્ત (વૈયાવચ્ચ ),–આહાર આદિવડે કરીને, વિધિવત-વિધિ પ્રમાણે, સૂત્રોક્ત વિધિયુક્તપણે-પુરુષ આદિની અપેક્ષાએ, એમ અ છે. કહ્યુ છે કેઃ ભાવાચાય આદિ પ્રત્યે ભકિત "6 " पुरिसं तस्सुवयारं उवयारं चप्पणेो य णाऊणं । લુખ્ખા વેચાર્વાકય ગાળા નિાસંઘે ।”—ઇત્યાદિ. અર્થાત્—' પુરુષને, તેના ઉપકારને, અને પેાતાના આત્માના ઉપકારને જાણીને, આજ્ઞા પાળવા ખાતર, નિરાશંસ ( કાઈ પણ ફળની આશા રહિત) રહી વૈયાવૃત્ત્વ કરે.' એટલા માટે જ કહ્યું —શુદ્ધારાવિશેષતઃશુદ્ધ આશયવિશેષથી, શુદ્ધ ચિત્તપ્રભ ધવિશેષથી.
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy