SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૦) 66 પરમાતમ પદ કામના, કામનાશન એઠુ, (C જોતાં પણુ જગીજ તુને, ન વધે વિષયવિરામ. ”—શ્રી દેવા'દ્રજી જિહાં કામ ત્યાં રામ ના, રામ તિšાં નહિં કામ. "" "" યોગસિમુચ્ચય 55 પરિગ્રહસ’જ્ઞા—પરિગ્રહની મૂર્છા, પરવસ્તુને પેાતાની માનવારૂપ મમત્વબુદ્ધિ અત્રે દૂર થઈ જાય, કારણ કે પરવસ્તુ પ્રત્યેની-પુદ્ગલાદિ પ્રત્યેની પ્રીતિ છેડયા વિના, પ્રભુ સાથે પ્રીતિ જોડાય નહિં. અને સાચા ભક્તજન તે પ્રભુને નિર'તર પ્રાથે છે કે હે પરમકૃપાળુ દેવ! આપ મને આ પરંપરિતરગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છેડાવા ! આવા પુરુષને ભક્તિકામાં પરિગ્રહ સાંભરે પણ શેને ? 66 ‘ એ પરપરણિત રંગથી રે, મુજને નાથ ઉગાર રે....દયાલરાય ! ” 66 પ્રીતિ અનતી પર થકી, જે તાડે તે જોડે એહ....ઋષભ. શ્રી દેવચ'દ્રજી ક્રોધસ'જ્ઞા—ક્રેાધનેા ઉદય અહી' હાય નહીં. કારણ કે ક્રેધ અને પરમ શાંતસુધારસમાં નિમજજનરૂપ ભક્તિને અને નહિં. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ ક્રેાધ શમી જાય, ને આત્મા શાંત અમૃતરસમાં ઝીલે. “ અમિયભરી મૂરતિ રચી રૈ, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત નૃપતિ ન હેાય....વિમલ૰”—શ્રી આનંદઘનજી ઉપશમરસભરી, સજનશ કરી, સ્મૃતિ જિનરાજની આજ ભેટી.”—શ્રી દેવચ’દ્રજી માનસ'જ્ઞા—લૌકિક માન-મેટાઈની કે કીત્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહી સશુદ્ધ ભક્તિ આદિમાં ઘટે નહિ.... જો લેકમાં મનાવા-પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભક્તિ કરૂં છું એવું દુષ્ટ અભિમાન ધરવામાં આવે, તે તે ચિંતામણિરત્નને * કાણી કોડી જેવું કરી મૂકે છે! કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભક્તિવ્યને ગૌણ કરી તે પામર, તુચ્છ નિર્માલ્ય માનની પાછળ દોડે છે; એટલે કે પરમ મહત્ એવા ભક્તિ આદિ ધ કાનુ ખુલ્લુ' અપમાન કરી આશાતના કરે છે. પણ સાચા ભક્તજન તેા કેવલ એક આત્માથે જઆત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ આદિ કરે- છે. 66 ‘લઘું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિ' પરમાને, લેવા લૌકિક માન.”—શ્રી આત્મસિદ્ધિ માયાસ'જ્ઞા—શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હેાય, ખગલા ભગત જેવી કુટિલતા-માયા ચાર ન હાય, દંભ ન હેાય, પેાતાના દોષના આચ્છાદનરૂપે-ઢાંકણુરૂપે ધમ ના ઢાળ-ઢાંગીપણું *" साम्यं विना यस्य तपः क्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । સ્વયે સુચિતામાંળનામનુંમાન્ રાયસો જાળવતી મૂલ્યાન્ ।।” —શ્રી અધ્યાત્મપનિષદ્ + '' મામિન્દિને હેપિત્તયા ધર્મનિયાપિ । મતે હીમાલયો વવુંરતાં તંદ્ન વિપુઃ ।।”......શ્રી યોગબિન્દુ, ૮૯,
SR No.034350
Book TitleYogdrushti Samucchaya New Edition Part 01 and 02
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMahavir Jain Vidyalay
Publication Year2018
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size160 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy