________________
દસે પદોનો ભક્તિ, બહુમાન, ગુણસ્તુતિ આદિ દ્વારા પરમ વિનય કરવા લાગ્યા. બોંતેર લાખ પૂર્વ સુધી ચારિત્રનું પાલન કર્યું. અંતે પદોપગમન અનશન સ્વીકારી, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષલક્ષ્મીને પ્રાપ્ત કરી. આ પ્રમાણે ભુવનતિલક મુનિ જેમ દસે પદોનો વિનય કરવાથી પરંપરાએ મોક્ષલક્ષ્મી પ્રાપ્ત થાય છે.
૫૮
સમ્યગદર્શનના ૬૭ (ભેદો) બોલો )