SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમિક શુદ્ધિ અને ડ6ને પ્રાપ્ત કરી પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું કહે છે. (तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयन्, स्तैस्तैस्तत्तदुपायमूढ ! भगवन्नात्मन् ! किमायास्यसि ? । न हन्तात्मानमपि प्रसादय मनाग, येनासतां सम्पदः । साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।।५४ ।। અર્થ : હે ભગવાન્ ! હે આત્મનું, પરમેશ્વર સિવાય તે તે ભાવોથી અન્યને પ્રસન્ન કરવાનો શા માટે પ્રયાસ કરે છે ? અરે ! જો તું આત્માને થોડો પણ પ્રસન્ન કરે તો આ સંપદાઓ તો શું, પરંતુ એની અંદર તારા પરમ તેજનું અંદર વિસ્તૃત સામ્રાજ્ય ફેલાશે. ૧૮૮ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy