SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ त्वामव्ययं विभुमचिन्त्यमसंख्य माद्यं ब्रह्माणमीश्वरमनन्त मनंगकेतुम्, योगीश्वरं विदितयोगमनेकमेवं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ।।२४।। ચાર મૂળ આગમ ગ્રંથોમાં ‘આવશ્યક સૂત્ર છે જેના રચયિતા શ્રી ગણધર ભગવંતો છે. આવશ્યક સૂમાંગોનું એક સૂત્ર – શ્રમણ સૂત્ર છે જેની એક પંક્તિ છે : આ ૩૨ પ્રકારના યોગસંગ્રહોના નિર્દેશમાં ધ્યાનનો ૨૮મો યોગસંગ્રહ છે, ધ્યાન સમાધિરૂપ યોગ-પ્રક્રિયાનો સૂચક છે. (આ સૂત્ર પર નિર્યુક્તિની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કરી છે.) 5. સામાચારી - સામાચારી શબ્દના વિવિધ અર્થ થાય છે - (અ) સમ્યક્ આચરણને સામાચારી કહે છે. (બ) સાધુજીવનની શાસ્ત્રીય દિનચર્યા (ક) શ્રમણોનાં (મુનિઓનાં) કર્તવ્ય, અકર્તવ્યની સૂચના-મર્યાદા તે સામાચારી જિનેશ્વર પ્રરૂપિત દસ સામાચારી ઉત્તરાધ્યયના ૨૬મા અધ્યયનમાં કહેલી છે. गमणे आवस्सियं कुज्जा, ठाणे कुज्जा णिसीहियं । સાપુચ્છUTT સયંવરને, પ૨૨ પરિપુ છUTI | ર૬.૧T छंदणा दव्वाजाएणं, इच्छाकारेय सारणे । मिच्छाकारेप्प णिंदाए, तहक्कारो पडिस्सुणे ।।२६.६।। अन्भुठाणं गुरुपूया, अत्थणे उवसंपया । एवं दुपंचसंजुत्ता, सामायारी पवे इया ।।२६.७ ।। ઉત્તરાધ્યયન સૂત્ર અર્થ : (૧) ઉપાશ્રયમાંથી બહાર જતાં શબ્દ ‘આવસહી' ઉચ્ચારવો. (૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘ નિસ્સીહી’ શબ્દ ઉચ્ચારવો. (૩) પોતાનું કાર્ય કરવા માટે ગુરુને પૂછવું. (૪) પોતાના કાર્ય માટે જતા અન્ય મુનિ કોઈ કાર્ય કહે તો તેના માટે ગુરુને પુનઃ પૂછવું (૫) સહવર્તી શ્રમણોને આહારાદિ પદાર્થો માટે આમંત્રિત કરવા. (૬) પોતાનું કામ બીજા પાસેથી કરાવવામાં ૧૦૧ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy